Type Here to Get Search Results !

CMSS SCHOLARSHIP 2024-25, CMSS SCHOLARSHIP RENEWAL DATE, CMSS SCHOLARSHIP STATUS


જે વિધાર્થીઓની આર્થિક પરિસ્થિતિ સારી ના હોય એમના માટે ગુજરાત સરકાર તરફથી CMSS એટલે કે માન્ય મુખ્યમન્ત્રી શિષ્યવૃતિ યોજના દ્વારા શિષ્યવૃતિ આપવામાં આવે છે  વિદ્યાર્થીઓ માટે, કેન્દ્ર અને રાજ્ય સરકારો વિવિધ શિષ્યવૃત્તિઓ ઓફર કરે છે. આમાંથી એક  શિષ્યવૃત્તિ યોજના (CMSS) છે.


Chief Minister Scholarship Scheme


ગુજરાતના લાયકાત ધરાવતા વિદ્યાર્થીઓને CMSS શિષ્યવૃત્તિ દ્વારા હાયર શિક્ષણ મેળવવા માટે GOVERMENT દ્વારા નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. નીચે, શિષ્યવૃત્તિના લાભો, જરૂરી દસ્તાવેજો, પાત્રતાના માપદંડો અને અરજી પ્રક્રિયા સંબંધિત તમામ માહિતી પ્રદાન કરવામાં આવી છે.


CMSS SCHOLARSHIP 2024-25, CMSS SCHOLARSHIP RENEWAL DATE, CMSS SCHOLARSHIP STATUS


Name

Details

Scholarship

CMSS

માન્ય મુખ્યમન્ત્રી શિષ્યવૃતિ યોજના

Objective

To Provide Scholarship

Beneficiary

Domicile Students Of Gujarat

Official Website

www.scholarships.gujarat.gov.in

Website Homepage

Click Here

Benefits of CMSS Scholarship

જે વિદ્યાર્થીઓએ 10 મું કે 12 મું બોર્ડની પરીક્ષાપાસ કરી હોય અને લાયકાત ધરાવતા હોય તેઓ શિષ્યવૃત્તિમાં ફોર્મ ભરી શકે છે.

  • જે વિદ્યાર્થીએ 10મું ધોરણ પાસ કર્યું છે. તેઓ ડિપ્લોમા કોર્સ માટે કોઈ પણ માન્ય કોલેજમાં પ્રવેશ લે છે,તેઓને તેમની વાર્ષિક ફીમાંથી 50% શિષ્યવૃત્તિ અથવા 50,000 રૂપિયા મળશે. બેમાંથી જેરકમ ઓછી હશે તે વિદ્યાર્થીને આપવામાં આવશે
  • જે વિદ્યાર્થીઓએ તેમનું ડિપ્લોમા શિક્ષણ પૂર્ણ કર્યું છે અને ડિગ્રી વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગમાં કોલેજમાં પ્રવેશ લે છે, તેમને ટ્યુશન ફીના 50% માફ કરવામાં આવશે અથવા તેમને 1,00,000 રૂપિયા પ્રાપ્ત મળશે. બેમાંથી જેરકમ ઓછી હશે તે વિદ્યાર્થીને આપવામાં આવશે
  • જે વિદ્યાર્થીએ 12 મું ધોરણ પાસ કર્યું છે. તેઓ એન્જિનિરીંગ  કોર્સ માટે કોઈ પણ માન્ય કોલેજમાં પ્રવેશ લે છે,તેઓને તેમની વાર્ષિક ફીમાંથી 50% શિષ્યવૃત્તિ અથવા 100000 રૂપિયા મળશે. બેમાંથી જેરકમ ઓછી હશે તે વિદ્યાર્થીને આપવામાં આવશે
  • જે વિદ્યાર્થીએ 12 મું ધોરણ પાસ કર્યું છે. તેઓ પેરામેડિકલ કોર્સ માટે કોઈ પણ માન્ય કોલેજમાં પ્રવેશ લે છે,તેઓને તેમની વાર્ષિક ફીમાંથી 50% શિષ્યવૃત્તિ અથવા 100000 રૂપિયા મળશે. બેમાંથી જેરકમ ઓછી હશે તે વિદ્યાર્થીને આપવામાં આવશે
  • જે વિદ્યાર્થીએ 12 મું ધોરણ પાસ કર્યું છે. તેઓ મેડિકલ/તબીબી કોર્સ માટે કોઈ પણ માન્ય કોલેજમાં પ્રવેશ લે છે,તેઓને તેમની વાર્ષિક ફીમાંથી 50% શિષ્યવૃત્તિ અથવા 500000 રૂપિયા મળશે. બેમાંથી જેરકમ ઓછી હશે તે વિદ્યાર્થીને આપવામાં આવશે
  • જે વિદ્યાર્થીએ 12 મું ધોરણ પાસ કર્યું છે. તેઓઆર્ટસ/કોમર્સ/વિજ્ઞાન પ્રવાહના કોલેજ કક્ષાના કોર્સમાં  કોઈ પણ માન્ય કોલેજમાં પ્રવેશ લે છે,તેઓને 10000 રૂપિયા મળશે.

Eligibility Criteria Of CMSS Scholarship

લાભાર્થીઓ OPEN,EWS, OBC, SC, ,અથવા ST શ્રેણીનો હોવો જોઈએ.

શિષ્યવૃત્તિ માટે અરજી કરનાર વિદ્યાર્થી ગુજરાતનો ડોમિસાઇલ હોવો આવશ્યક છે.

વિદ્યાર્થીઓએ તેમની 10 મી અને 12મી બોર્ડની પરીક્ષા પાસ થયેલા  હોવા જોઈએ.

લાભાર્થીના માતા-પિતાની વાર્ષિક આવક 4.50 લાખ અથવા તેનાથી ઓછી હોવી જોઈએ.

વિદ્યાર્થીઓએ ગુજરાત રાજ્યમાં કોઈપણ  યુજી કોર્સમાં અભ્યાસ કર્યો હોવો જોઈએ.

Required Documents of Chief Minister Scholarship Scheme

  • આધાર કાર્ડ સ્વ પ્રમાણિત નકલ
  • 10/12/ડિપ્લોમા માર્કશીટ
  • આવકનું પ્રમાણપત્ર (ચાલુ વર્ષની આવકનું પ્રમાણપત્ર)
  • જાતિ પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો તમારી જાતિનો પુરાવો.)
  • બેંક પાસબુક/રદ કરેલ ચેક
  • પ્રવેશ ફી + ટ્યુશન ફી રસીદ
  • શારીરિક રીતે વિકલાંગ પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)
  • પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ
  • હોસ્ટેલ પ્રમાણપત્ર (જો જરૂરી હોય તો)
  • સેલ્ફ ડિકલરેશન
  • એડમિસન લેટર
  • કોલેજના પ્રિન્સિપાલ દ્વારા આપવામાં આવતું કોલેજ/યુનિવર્સિટીનું પ્રમાણપત્ર
  • ITR પ્રમાણપત્ર (જો લાગુ હોય તો)

 

AYUSH STUDENT MERIT LIST-2023/24

FRESH MERIT LIST CLICK HERE

1ST RENEWAL MERIT LIST CLICK HERE

2ST RENEWALMERIT LIST CLICK HERE

3ST RENEWALMERIT LIST CLICK HERE

4ST RENEWALMERIT LIST CLICK HERE


MEDICAL STUDENT MERIT LIST-2023/24

FRESH MERIT LIST CLICK HERE

1ST RENEWAL MERIT LIST CLICK HERE

2ST RENEWALMERIT LIST CLICK HERE

3ST RENEWALMERIT LIST CLICK HERE

4ST RENEWALMERIT LIST CLICK HERE


PARAMEDICAL STUDENT MERIT LIST-2023/24

FRESH MERIT LIST CLICK HERE

1ST RENEWAL MERIT LIST CLICK HERE

2ST RENEWALMERIT LIST CLICK HERE

3ST RENEWALMERIT LIST CLICK HERE

CMSS SCHOLARSHIP 2024-25, CMSS SCHOLARSHIP RENEWAL DATE, CMSS SCHOLARSHIP STATUS


CMSS IMPORTANT LINK,CMSS SCHOLARSHIP LOGIN

Site

Link

Website Home Page

Click here

Official Website

Click here

 

FAQ

1) મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ માટે કોણ લાયકાત ધરાવે છે?

શિષ્યવૃત્તિ ગુજરાતમાં અભ્યાસ કરતા OPEN,SC, ST, અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓ અને ગુજરાતના રહેવાસી હોવા જોઈએ તેઓ શિષ્યવૃત્તિ લાયકાત ધરાવે છે

 

2) CMSS શિષ્યવૃત્તિ માટે કેવી રીતે અરજી કરવી?

મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ માટે માટે સવાર વેબસાઇટ www.scholarships.gujarat.gov.in પર અરજી કરી શકે છે.


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area