નમસ્કાર મિત્રો તમારું શિષ્યવૃતિ માટેના બ્લોગમાં સ્વાગત છે હું છેલ્લા ઘણા વર્ષથી ગુજરાતની તમામ શિષ્યવૃતિ ની
માહિતી સાથે
સંકળાયેલો છું મારી પાસે ગુજરાતની તમામ શિષ્યવૃતિ સંબધિત તમામ માહિતી હોય છે તો તમામ માહિતી હું
તમારી સાથે Share કરું
જેથી તમને પણ એડયુકેશન માં એનો ફાયદો મળી શકે આ બ્લોગ માં જે કોઈ પણ શિષ્યવૃતિ
ગુજરાત સરકાર-કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવે છે એની સંપૂર્ણ સાચી અને સચોટ માહિતી
મળશે
આ શિષ્યવૃતિ માટેના બ્લોગમાં સંપૂર્ણ આર્ટિકલ મેં પોતે સાચી માહિતી
સાથે Publish કર્યા છે
આ ઉપરાંત કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરી શકો છો જેમ બને એમ જલ્દી રિપ્લાય આપવાનો
પ્રયત્ન કરીશ
આ બ્લોગમાં તમને
- MYSY Scholarship
- CMSS Scholarship
- Digital Gujart Scholarship
- NSP Scholarship
- Free Ship Card
- Kanya Kelvani Nidhi Yojana
- Samaj Kalyna Yojana
- Food Bill Sahay