Type Here to Get Search Results !

ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત.Free Ship Card For Gujarat,FreeShip Card Apply Gujarat

Free Ship Card For Gujarat,ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત:-ભારત સરકાર દ્વારા અનુસૂચિત જાતિ (S C) અને અનુસૂચિત જન જાતિ (ST) વર્ગના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ માટે ભારત સરકાર પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં મુકવામાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ પ્રાઇવેટ કોલેજ માં મફતમાં શિક્ષણ મેળવી શકે છે.

આ આર્ટિકલ આપણે ફ્રીશિપકાર્ડ વિષે સંપૂર્ણ માહિતી લઈશું


ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત.Free Ship Card For Gujarat,FreeShip Card Apply Gujarat



Free Ship Card Gujarat: Free Ship Card Apply, Free Ship Card Renew

ફ્રી શીપ કાર્ડ શું છે?
Free Ship Card Information In Gujarat

આ યોજના મુજબ જે વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થાઓમાં (પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં) પ્રવેશ મેળવવા માંગતા હોય અને જેમને પ્રવેશ મેળવેલ છે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડદ્વારા જે તે સેલ્ફ ફાઇનાન્સ સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે આમ તેમા વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં જઈ ને  ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે. ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે પ્રાઇવેટ કોલેજ કે યુનિવર્સિટીમાં એડમીશન મેળવી શકે છે.આમ તે વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ (Freeship Card) રજૂ કરી પોતાની જેટલી ફી ભરવાની હોઈ તે માફ કરાવી શકે છે.

 

ફ્રી શીપ કાર્ડ માહિતી

Free Ship Card For SC Student In Gujarat

 

 યોજનાનું નામ

ફ્રી શીપ કાર્ડ

 લાભ લેનાર

ગુજરાતમાં ભણતા અનુસૂચિતજાતિ અને અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓ

 ઉદ્દેશ્ય

આર્થિક રીતે સક્ષમ ના હોય એ વિધાર્થીઓંને શિષ્યવૃતિ ની તકો આપવી

રાજ્ય

ગુજરાત

 અરજી માધ્યમ

ઑફ્લાઈન

 

ફ્રી શીપ કાર્ડ યોજના ગુજરાત.Free Ship Card For Gujarat,FreeShip Card Apply Gujarat

 

ફ્રી શીપ કાર્ડ માટેની લાયકાત

Free Ship Card Eligibility Criteria

ફ્રી શિપ કાર્ડ માટે  અરજી કરતા ઉમેદવાર ગુજરાત રાજ્યમાં રહેતો હોવો જોઈએ

અનુસૂચિત જાતિ,અનુસૂચિત જન જાતિ,વર્ગમાં આવતા હોવા જોઈએ 

 

Free Ship Card For SC & ST

ખાનગી  કોલેજોમાં માં ફી વધારે હોવાથી ગરીબ વર્ગ ના વિદ્યાર્થીઓ પ્રવેશ  મેળવી શકતા નથી. કારણકે આર્થિક પરિસ્થિથી એટલી સારી હોતી નથી કે તે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં એટલી વધારે ફી ભરી અભ્યાસ કરાવી શકે નહિ. પણ હવે તે સરકાર દ્વારા શક્ય બનાવામાં આવ્યું છે પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના અંતર્ગત Free Ship Card ની યોજના અમલમાં મુકવામાં આવી છે. તેમાં સેલ્ફ ફાઇનાન્સ કોલેજો માં ભણવા માટે અનુસૂચિત જાતિ,અનુસૂચિત ના બાળકો ફી ભર્યા વગર જ ફ્રી શિપ કાર્ડ યોજના નો લાભ લઇ ને એડમિશન મેળવી શકે છે અને સારી રીતે અભ્યાસ કરી શકે છે. ભારત સરકાર ની પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના મુજબ ના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો લાભ લઇ શકે છે.

 

ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?

Free Ship Card Form PDF Download 2024

ફ્રી શીપ કાર્ડ માટે ફોર્મ તમે તમારા  જિલ્લા સમાજ કલ્યાણ કચેરી માંથી જઈ ને લઇ શકો છો અને તેમાં જરૂરી ડોક્યુમેન્ટ  જોડી ને ત્યાજ જમા કરવાનું રહેશે.


ફ્રી શીપ કાર્ડ ફોર્મ download PDF (Freeship Card Form PDF In Gujarati)


અહીં ક્લિક કરો Download

 

ફ્રી શીપ કાર્ડ માટે આવક મર્યાદા કેટલી છે?
Free Ship Card Income Limit

ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ ૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે .

 

Digital Gujarat Free Ship Card Scholarship Apply 2024-25

Free Ship Card Scholarship Form SC-ST

અનુસૂચિત જાતિ માટેની શિષ્યવૃત્તિઓ

 

SC

 

Post Matric Scholarship for SC Students (GOI) (Freeship Card Students Only) (BCK-6.1)

 

ફ્રી શિપ કાર્ડથી પ્રવેશ લેતા વિધાર્થીએ જ એપ્લાય કરવું

 

 

ST

Umbrella Scheme for Education of ST Students Post-Matric Scholarships (Freeship Card Students Only) (VKY6.1)

 

ફ્રી શિપ કાર્ડથી પ્રવેશ લેતા વિધાર્થીએ જ એપ્લાય કરવું

 

 


Free Ship Card Digital Gujarat Fresh & Renewal Scholarship

Free Ship Card Fresh Application:

જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે

Free Ship Card Renew Application

એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ

 

ફ્રી શીપ કાર્ડ માટેના જરૂરી દસ્તાવેજો

Free Ship Card Gujarat Required Document

  • રેશનકાર્ડ/ચુંટણી કાર્ડ/આધાર કાર્ડ ની પ્રમાણિત નકલ (ID PROOF)
  • બેંક પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત નકલ (Bank Passbook)
  • સ્કુલ લિવિંગ સર્ટીફિકેટ(LC ) ની પ્રમાણિત નકલ (School Leaving Certificate)
  • જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ (Cast Certificate)
  • એસ.એસ.સી. પાસ થયાની તથા પછીના તમામ  શૈક્ષણિક વર્ષની માર્કશીટની પ્રમાણિત  નકલ
  • વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ(Income Certificate)
  • માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
  • SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં તૂટ પડેલ હોય એટલે કે ગેપ હોય તો ગેપ નો સમય ૧ વર્ષ કરતાં વધુ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી તે કોઇપણ પ્રકારની નોકરી કરી નથી તેનું સોગન્ધનામું આપવાનું રહેશે (Gap Certificate)
  • પિતાનું મરણ પ્રમાણ પત્ર (લાગુ પડે એને)
  • ગેપ સર્ટિફિકેટ(લાગુ પડે એને)  

 
Free Ship Card Application Process


How To Apply Free Ship Card?

ફ્રી શીપ કાર્ડ માટેનું  ફોર્મ તમે જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી લઈ બરાબર  ભરી ને ત્યાં સમાજ કલ્યાણ ખાતા માં જમાં કરવાનું રહેશે.

તમારા ફોર્મનું વેરિફિકેશન થયા પછી ત્યાંથી જ તમને ફ્રી શિપ કાર્ડ આપવામાં આવશે

 

Digital Gujarat Free Ship Card Scholarship 2024

Digital Gujarat Scholasrhip Free Ship Card Important Link 

Important Link

Free Ship Card Fresh Scholarship Apply

Click Here

Free Ship Card Renew Scholarship Apply

Click Here

 

Free Ship Card  Faq Gujarat

પ્રશ્ન:- ફ્રી શીપ કાર્ડ  અરજી ઓનલાઇન માધ્યમ થી કરી શકાય છે ?

જવાબ:-ના ઓફલાઈન માધ્યમ થી કરવાની હોય છે

 

પ્રશ્ન:- Free Ship Card Scholarship નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?

જવાબ:- પ્રથમ વર્ષ  અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે

 

પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર શું છે ?

જવાબ:- Digital Gujarat Scholarship is 18002335500.

 

પ્રશ્ન:- Free Ship Card Scholarship માટે અરજી ક્યારે કરવાની હોય છે?

જવાબ:- ફ્રી શીપ કાર્ડ  શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area