ગુજરાત રાજ્યમાં અભ્યાસ કરતા શિક્ષણ, આર્થિક વિકાસ અને તેમના સામાજિક વિકાસ (અનુસૂચિત જનજાતિ એટલે કે ST ,અનુસૂચિત જાતિએટલે કે SC સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ એટલે કે OBC અને એને લાગુ પડતા એ સિવાય ના કે જેઓ બિન અનામત વર્ગમાં આવ છે એ વિધાર્થીઓ GUEEDC ની યોજનનો લાભ લઇ શકે છે બિનઅનામત વર્ગના સર્વાંગી વિકાસ માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવા. કેન્દ્ર સરકાર દ્વારા અથવા રાજ્ય સરકાર દ્વારા ઘણી બધી શેક્ષણિક યોજનો ની શરૂઆત કરવામાં આવી હતી જેની વિગતવાર માહિતી આપણે આ બ્લોગમાં જોશું
જે
વિધાર્થી/બહેનો બિન અનામત વર્ગમાં આવતા હોય એ આ યોજનામાં ફોર્મ ભરી શકે છે ણ તેનો
લાભ મેળવીશકે છે
Scholarship For General-EWS at gueedc.gujarat.gov.in 2024 Registration & Apply
ભારત સરકાર અને ગુજરાત સરકાર ઘણી બધી યોજનાઓ
અમલમાં લાવી રહી છે જેથી જે લોકોની પરિસ્થતિ નબળી હોય એ લોકો આ યોજનનો લાભ લઇ શકે
જેથી કરીને ગરીબ વિધાર્થીઓ પણ આ ય્પજનોનો લાભ લઇ આગળ આવે GUEEDC ઘણી
બધી યોજનાઓ ઓફર કરે છે GUEEDC
એ
વિધાર્થી અને નાગરિક ને આગળ લાવવા માટેનું એક પગલું છે
GUEEDC www.gueedc.gujarat.gov.in
Online Apply-Form
Gujarat Unreserved Educational & Economical
Development Corporation તરફથી દર વર્ષે વિધાર્થીઓ અને
નાગરિકો માટે યોજનાનો લાભ લેવા માટે જાહેરાત બહાર પાડવામાં આવ છે જો તમે લાયકાત ધરાવતા હોય તો ફોર્મ ભરી શકો છો
બિન અનામત વર્ગ માટેની યોજનાઓની યાદી
GUEEDC Scheme-Yojana List
Education Scheme |
Foreign Loan Scheme |
Food Bill Sahay |
Coaching Help Scheme |
Coaching Help Scheme For NEET-JEE-Gujcet |
Training Scheme For Competitive Examz |
Self Employment Scheme |
Interest Assistance for a Graduate Doctor,
Lawyer, Technical Graduate |
Gujarat Scholarship For EWS and General Students
બિન અનામત વર્ગ યોજના માટેની લાયકાત
GUEEDC Eligibility Criteria
આવક મર્યાદા-યોજના મુજબ અલગ અલગ 4.50.000 થી
લઇ 6.00.000 સુધી
ઉંમર- યોજના મુજબ 18 થી 50
વર્ષ.
અરજી કરવા માટેના જરૂરી
દસ્તાવેજો
Required Documents
- આધાર કાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(LC)
- છાત્રાલય પ્રમાણપત્ર
- DOB પ્રમાણપત્ર
- અરજદાર બિનઅનામત વર્ગ જાતિ પ્રમાણપત્ર
- શૈક્ષણિક પ્રમાણપત્રો
(છેલ્લી તમામ માર્કશીટ)
- બેંક ખાતાની વિગતો
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- ઈમેલ આઈડી સરનામું
- સક્રિય મોબાઇલ નંબર
- જે સંસ્થામાં કોચિંગ લેતા
હોય એનું પ્રમાણપત્ર (લાગુ પડે એને)
- પિતાનું મરણ પ્રમાણ પત્ર
(લાગુ પડે એને)
અન્ય લાયકાત-તમે જે યોજનામાં લાભ લેવા માંગતા
હોય એમાં માંગેલી લાયકાત
How To Apply For GUEEDC Scheme In Gujarat?
gueddc.gujarat.gov.in Apply Process
સૌ પ્રથમ તમે જે પણ યોજનામાં ફોર્મ ભરવા માંગતા
હોય એ યોજના વિષે સંપૂર્ણ માહિતી મેળવી લેવી તમે લાયકાત ધરાવો છો કે નહિ એ બરાબર ચેક કરી લેવું. gueedc
application gujarat માં અરજી કરતા પેહલા તમામ
ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવા
- સૌ પ્રથમ GUEEDC ઓફિશિયલ Website www.gueedc.gujarat.gov.in ઓપન કરો
- જે યોજનામાં તમે ફોર્મ ભરવા માંગતા હોય એ યોજના ઓપન કરો
- તમે માહિતી બરાબર વાંચી લ્યો ત્યાર પછી ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખો
- હવે અરજી કરવા માટે Apply Now પર ક્લિક કરો
- રજીસ્ટર કરવા માટે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો
- ત્યાર પછી લોગીન કરો
- અરજીમાં માંગેલી તમામ વિગત જેવી કે બેઝિક માહિતી,શેક્ષણિક માહિતી,આવકનીમાહિતી,સરનામું,કોન્ટેક્ટ નંબર વગેરે માહિતી ફીલ કરો
- જરૂરી માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ માહિતી ફીલ કર્યા પછી બરાબર એકવાર અરજી ચેક કરો
- સમુર્ણ માહિતી બરાબર હોય તો અરજી સેવ કરો
- અરજી સેવ કર્યા પછી અરજીની પ્રિન્ટ લઈને સાચવી રાખો
GUEEDC Application Status
અરજીમાટે જરૂરી તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ
સહાય તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે એના માટે તમારું બેંક ખાતું આધાર કાર્ડ
સાથે લિંક હોવું જરૂરી છે
GUEEDC Helpline Number
Gujarat
Unreserved Educational & Economical Development Corporation
Address :
Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector
10-A, Gandhinagar,
Gujarat - 382010
Contact No .: 079-23258688- 079-23258684
GUEEDC Important Link
Official Website |
|
Apply Link |
|
Registration Link |
|
Login Page |
Gueedc Gujarat FAQ
પ્રશ્ન:- GUEEDC અરજી ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- GUEEDC નો હેલ્પલાઇન નંબર શું છે ?
જવાબ:- 079-23258688- 079-23258684
પ્રશ્ન:- GUEEDC માટે અરજી ક્યારે કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજીની માહિતી દરેક ન્યૂઝપેપર માં
આપવામાં આવે છે