ઘણા વિધાર્થીઓ ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવાના લીધે પોતાનો ઉચ્ચ અભ્યાસ નથી કરી શકતા એ વિધાર્થીઓ માટે MYSY.CMSS.Digital Gujarat Scholarship યોજના અમલમાં છે આ ઉપરાંત પણ એક આશીર્વાદરૂપ શિષ્યવૃતિ છે જેનું નામ છે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના એ ગુજરાત રાજ્યના દીકરીઓને સાક્ષરતા ગુણમાં વધારો કરવા માટે કન્યાઓ માટે શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવેલ એક આશીર્વાદરૂપ પગલું છે. આ યોજના દીકરીઓને આર્થિક પરિસ્થિતિ સારી ના હોય એ કારણોસર શાળા છોડી દેતી અટકાવવા માટે આર્થિક સહાય પૂરી પાડે છે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી
નિધિ યોજના એ મુખ્યમન્ત્રી યુવા સ્વાવલંબન યોજનાનો શિષ્યવૃત્તિનો એક ભાગ છે એટલે
કે મુખ્યમન્ત્રી યુવા સ્વાવલંબન યોજના ની સાથે તમ મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ
યોજના નો પણ લાભ લઇ શકો છો મુખ્યમંત્રી
કન્યા કેળવણી નિધિ યોજના અંતર્ગત તમ ઉચ્ચ અભ્યાસ કરીને પોતાનું સપનું પૂરું કરી
શકો છો હવે આપણે એની વિગતવાર માહિતી જોઈએ
અન્ય શિષ્યવૃતિની જેમ આ શિષ્યવૃતિ પણ દર વર્ષે મળવાપત્ર છે એના માટે લાયકાત ધરાવતા હોવા જોઈએ ચાલો હવે એની વિગતવાર માહિતી જોઈએ
Kanya Kelavani Yojana (MYSY), Application,Eligibility Criteria
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના શું છે?
Kanya Kelvani Yojana
Gujarat
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માં તમને મુખ્યમંત્રી યુવા સ્વવલંબન યોજના માંથી રૂપિયા 2.00.000 અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માંથી 4.00.000 સહાય મળે છે કુલ સહાય 6.00.000 મળવાપાત્ર છે
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના ની માહિતી
Kanya Kelvani Yojana For Girls
યોજનાનું
નામ |
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના |
લાભ
લેનાર |
ગુજરાતમાં
અભ્યાસ કરતી દીકરીઓ /બહેનો |
ઉદ્દેશ્ય |
દીકરીઓને
સાક્ષરતા ગુણમાં વધારો કરવા |
Website |
mysy.gujarat.gov.in |
રાજ્ય |
ગુજરાત |
અરજી
માધ્યમ |
ઓનલાઇન |
MYSY Scholarship
Information
મુખ્યમંત્રી કન્યા કેળવણી
નિધિ યોજના માટેની
લાયકાત
Who Is Eligible For
Kanya Kelvani Yojana?
- અરજદાર ગુજરાત ના વતની હોવા જોઈએ
- ફક્ત બહેનો GIRLS ને જ મળવાપત્ર છે
- ગુજરાતમાં આવેલી મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના મળતી સહાય
Kanya Kelvani Yojana Benefits
ક્રમ |
કોર્સ |
સહાય |
1 |
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના |
વધુમાં વધુ 4.000000 |
2 |
મુખ્યમંત્રી યુવા
સ્વાવલંબન યોજના |
વધુમાં વધુ 4.000000 વધુમાં વધુ 200000 અથવા ટ્યુશન ફી ના 50% |
મુખ્યમંત્રી કન્યા કેળવણી
નિધિ યોજના અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો
Kanya Kelvani Scholarship Gujarat Required Documents
- · આધાર કાર્ડ
- · ધોરણ 10 અથવા ધોરણ 12ની પાસ કર્યાની માર્કશીટ
- · ડિપ્લોમા અથવા ડિગ્રીમાં અભ્યાસ મળ્યો હોય તો પ્રવેશસમિતિ નો લેટર
- · જે પણ કોર્સમાં પ્રવેશ મેળવ્યો હોય એ પ્રવેશસમિતિ નો લેટર
- · ટયુશન ફી ભરી હોય એટલી તમામ પહોંચ અથવા રિસીપટ
- · સેલ્ફ ડિકલરેશન ઓરિજિનલ
- · અરજદારના વાલીનું આવકનું પ્રમાણપત્ર જે માન્ય હોય
- · જે સંસ્થામાં કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય એ સંસ્થાનું પ્રમાણપત્ર.
- · છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો હોય તો એનું પ્રમાણપત્ર અને ફૂડ બિલ ની પહોંચ
- · બેંક પાસબુક
- · ઇન્કમ ટેક્ષ રિટર્ન ની નકલ અથવા આવકવેરાને પાત્રના થતા હોય તો એનું સેલ્ફ ડીક્લેરેશન
- · જે પણ ઈનકમ ટેક્ષ રિટર્ન લગતા હોય એ ફોર્મ ITR-1/ITR-2/ITR-3/ITR-4
- · અરજદારનો ફોટોગ્રાફ
- · સક્રિય મોબાઇલ નંબર
- · VALID ઇમેઇલ ID
Kanya Kelavani Scholarship
Application Process Gujarat
How To Apply Kanya
Kelavani Yojana Scholarship Gujart?
· મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અરજી
કરવા માટે MYSY ની Website mysy.guj.nic.in/ ની
મુલાકાત લ્યો
·
MYSY Website માં
એન્ટર થયા પછી તમને Login/Register 2023-24 નું Option જોવા
મળશે એના પર ક્લિક કરવું
·
MYSY Login/Register 2023-24 માં ક્લિક કર્યા પછી ફ્રેશ અરજી પર ક્લિક કરવું
·
હવે નવું વિકલ્પ ખુલશે ત્યાં
પ્રથમ વખત
અરજી કરતા હોય એટલે પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશે
·
રજિસ્ટ્રેશનમાં હવે તમારું બોર્ડ,પાસ થયેલું વર્ષ,રોલ
નંબર મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે અને ત્યાર પછી પાસવર્ડ મેળવવાનો રહેશે
·
પાસવર્ડ તતમને તમારા મોબાઈલ નંબર
અને ઇમેઇલ આઈડી માં મોકલવામાં આવશે
·
હવે ફરીથી લોગીન કરો અને પાસવર્ડ
દાખલ કરો
·
પાસવર્ડ નાખ્યા પછી તમારું લોગીન
થઇ જશે
·
હવે તમારી આગળ ફ્રેશ અરજીનું પેજ
ખુલશે એમાં માંગેલી તમામ માહિતી જેવી કે,તમારી
પર્સનલ માહિતી,શેક્ષણિક
માહિતી,હોસ્ટેલ
માહિતી,આવક
ની માહિતી,પ્રવેશ
મેળવેલ કોલેજની માહિત ફીલ કરવાની રહેશે
·
ત્યાર પછી માંગેલા ફરજીયાત
ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
·
તમામ માહિતી એકવાર બરાબર ચેક
કર્યા પછી લાસ્ટ માં અરજી સબમિટ કરવાની રશે
·
અરજી સબમિટ કર્યા પછી
હેલ્પસેન્ટર પર જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે
MYSY Kanya Kelavni Apply In Gujarat 2024
MYSY Help
Center List-Click Here
Kanya Kelavani
Scholarship Apply Gujarat 2023
MYSY Important Link
Official Website |
|
Fresh Application |
|
Renew Application |
|
Delayed Application |
|
HelpCenter List |
Kanya Kelavani Scholarship FAQ
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના FAQ
પ્રશ્ન:- મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અરજી ઓફલાઈન માધ્યમ થી કરી શકાય
છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માં અરજી કરવા માટે વાર્ષિક આવક મર્યાદા શું છે?
જવાબ:- માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના અરજી કરવા માટે અરજદારની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 4.50 લાખ છે
પ્રશ્ન:- મુખ્યમંત્રી
કન્યા કેળવણી નિધિ યોજના સહાય ની જાણ અરજદારને કઈ રીતે કરવાં આવે છે?.
જવાબ:- સહાય ની જાણ અરજદાર ને SMS દ્વારા માહિતી મોકલવામાં આવે છે