ગુજરાત સરકાર તરથી સમરસ છાત્રાલયમાં ફ્રી માં ભોજન અને ફ્રી રૂમ ની સુવિધાઓ આપવામાં આવે છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના સમરસ છાત્રાલયમાં ની માહિતી લેવાના છીએ લાયકાત, વેબસાઈટ વગેરે ની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ
Samras Hostel Admission 2024-25, સમરસ છાત્રાલય પ્રવેશ ગુજરાત આવેદન
ગુજરાતમાં પોતાના તાલુકાની બહાર અભ્યાસ કરતા વિધાર્થીઓ સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવીને કોઈ પણ ચાર્જ વગર ફ્રી માં રહેવાની અને જમવાની સુવિધાઓ મેળવી શકે છે સમરસ છાત્રાલય આ યોજના નો લાભ ગુજરાતમાં અભ્યાસ કરતા કોલેજ કક્ષા ઉપરના તમામ કોર્સ Diploma,Engineering,Pharmacy,Medical,Paramedical,Agriculture Etc,UG Courses (B.A/B.COM/B.B.A/B.C.A etc) PG Courses (M.A/M.COM/M.B.A/M.C.A etc) વિધાર્થીઓને મળવાપત્ર છે સમરસ છાત્રાલયમાં પ્રવેશ ધોરણ 12 અને Diploma ઉપર આપવામાં આવે છેસમરસ છાત્રાલયમાં પ્રવેશ ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે
Samras Hostel Ahmedabad Apply,Samras Hostel Form 2024/25,Samras Hostel Gujarat
વેબસાઈટનું નામ | SAMRAS HOSTEL |
લાભ લેનાર | ગુજરાતમાં ભણતા તમામ જાતિના વિધાર્થીઓને |
ઉદ્દેશ્ય | ગુજરાતમાં સાક્ષરતા દર વધારવા |
મળવાપાત્ર સહાય | ફ્રી માં રહેવાની અને જમવાની સુવિધાઓ |
કોણ કોણ ભરી શકે | ગુજરાતમાં ભાઈ/બહેનો |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 25/10/2024 |
અરજી માટેની વેબસાઈટ | https://samras.gujarat.gov.in/ |
ગુજરાતમાં સમરસ અને સમાજ કલ્યાણ છાત્રાલય યોજનાઓ અમલમાં છે જે વિધાર્થી સમાજ કલ્યાણ છાત્રાલયમાં પ્રવેશ ના લીધો હોય એ તમામ વિધાર્થોઓને સમરસ છાત્રાલયમાં પ્રવેશ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે
Samras Hostel Eligibility,સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટેની લાયકાત
- સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે વિધાર્થી ગુજરાતના વતની હોવા જોઈએ
- ગુજરાતનીકોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે વિધાર્થી ધોરણ 12 માં 50% કે તેથી વધુ હોવા જોઈએ
- વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
Gujarat Laptop Sahay Yojana,Tablet Sahay Yojana Gujarat, Digital Gujarat Scholarship Form
રાજયના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં જેમકે મેડિકલ એન્જીનીરીંગ વેગેર પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી,હોશિયાર અને જરૂરીયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધવા બાંધકામ શ્રમિકનું બાળક પણ ર્ડાકટર, શિક્ષક એન્જીનીયર બને તે માટે બાંધકામ શ્રમિકના બાળકને વર્ષમાં એક વાર માટે આર્થિક સહાય પુરી પાડવી.
Samras Hostel Merit List Gujarat
Samras Hostel Admission Documents,સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઇમેઇલ આઈડી
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 12/Diploma તમામ માર્કશીટ
- અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
- વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
- પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
Samras Hostel Gujarat Benefits, સમરસ છાત્રાલય ગુજરાત મળતા લાભ
સ્નાતક,થી લઈને એન્જીન્યરીંગ મેડીકલ જેવા કોર્સમાં પ્રવેશ મેળવી પોતાના રહેવાસી તાલુકાની બહાર અભ્યાસ કરતા વિધાર્થીઓને મફત રેહવાની અને જમવાની સુવિધાઓ આપવામાં આવે છે
Samras Hostel Scheme Gujarat ,Samars Webiste Portal,Samras Hostel Registration
Hostel Level | Diploma/Degree Diploma 2 Degree Engineering/BE Medical/Paramedical UG Courses |
Region | Gujarat |
Provider | Gujarat Goverment |
Process | Online |
Fresh Application
જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ
Samras Hostel Admission Group List 2024
Samras Hostel Helpline Number
Samras Hostel mobile Number
Samras Hostel Helpline Number-Click Here
How To Apply Samras Hostel Gujarat, Sસમરસ છાત્રાલયમાં અરજી કરવાની રીત
- પ્રથમ https://samras.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો New Register ઓપ્સન ઉપર ક્લિક કરીને New Registration” ઉપર ક્લિક કરો
- Samras portal ઉપર Registration થઇ ગયા બાદ તમારી Login કરો
- ત્યારબાદ Application મેનુમાં જઈને New Application ઉપર ક્લિક કરો
- આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
- ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
- ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
Samras Hostel Status Check,Samras Hostel Merit List
- https://samras.gujarat.gov.in/ ની મુલાકત લ્યો
- https://samras.gujarat.gov.in/ માં લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો
Website HomePage | |
Official Website | |
Registration Page | |
Registration Login |
Samras Hostel Admission FAQ
પ્રશ્ન:- Samras Hostel Application ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- સમરસ છાત્રાલય નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:-સમરસ છાત્રાલય માટે અરજી ક્યારે કરવાની હોય છે?
જવાબ:- સમરસ છાત્રાલય માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે