અનુસૂચિત જનજાતિ માટેની શિષ્યવૃત્તિઓ,Digital Gujarat Scholarship For ST :- ગુજરાત સરકાર તરફથી જે અનુસૂચિત જનજાતિના વિધાર્થીઓ આર્થિક પરિસ્થિતિ નબળી હોય એને શિષ્યવૃતિ રૂપે સહાય આપવામાં આવ છે સરકાર તરફથી સ્કૂલ,કોલેજમાં અભ્યાસ કરતા અનુસૂચિત જનજાતિના તથા રિસર્ચ કરતા હોય એ તમામ વિધાર્થીઓને દર વર્ષે શિષ્યવૃતિ આપવામાં આવ છે ડિજિટલ ગુજરાત સ્કોલરશીપમાં પ્રેમટ્રીક,પોસ્ટ મેટ્રિક વગેરે ઘણી બધી શિષ્યવુર્તિ સામેલ છે જેની વિગતવાર માહિતી જેવી કે લાયકાત,સહાયની રકમ,આવક મર્યાદા ,અરજી ની પ્રક્રિયા વગેરે સંપૂર્ણ માહિતી તમને અહીંયા મળશે એટલે કે અરજી કરવાનું ચુકી ગયા હોય તો બીજા વર્ષે પણ અરજી કરી શકો છો.
Digital Gujarat Scholarship 2023-24: Online Registration & Renew Form, Eligibility,Last Date,Status
અનુસૂચિત જનજાતિનાવિધાર્થીને કોર્સ
મુજબ સહાય મળે છે જેમાં ધોરણ 1 થી લઇ ધોરણ 12 અને એ ઉપરના તમામ કોર્સ જેવા કે Diploma.Degree.ITI,Diploma To Degree,Ug
Courses,Engineering,Pharmacy,Paramedical,Medical,Africulture, વગેરે માં સહાય મળે છે
Digital
Gujarat Scholarship Status
Digital Gujarat Scholarship Information
યોજનાનું નામ |
Digital Gujarat Scholarship |
લાભ લેનાર |
ગુજરાતમાં
ભણતા વિધાર્થીઓ |
ઉદ્દેશ્ય |
આર્થિક
રીતે નબળા વિધાર્થીઓને શિષ્યવૃતિ ની તકો આપવી |
Website |
www.digitalgujarat.gov.in |
રાજ્ય |
ગુજરાત |
અરજી માધ્યમ |
ઓનલાઇન |
Digital
Gujarat Scholarship
શિષ્યવૃતિ યોજના માટેની લાયકાત
Digital Gujarat Scholarship Eligibility Criteria
Digital Gujarat Scholarship માં અરજી કરતા ઉમેદવાર ગુજરાત
રાજ્યમાં રહેતો હોવો જોઈએ
અનુસૂચિત જન જાતિમાં આવતા
હોવા જોઈએ
આવક મર્યાદા કોર્સ અને કેટેગરી મુજબ હોવા જોઈએ
Digital Gujarat Scholarship List
Name |
Provider Name |
Category |
Income |
|
અનુસૂચિત જનજાતિ માટેની
શિષ્યવૃત્તિઓ |
||||
VKY-157 Food Bill
Assistance in College Attached Hostels |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled
Tribes |
4.50.000 |
|
VKY 164
Instrumental Assistance for First Year Students of Medical , Engineering ,
Diploma Courses |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled
Tribes |
2.50.000 |
|
VKY 158
Swami Vivekanand Stipend scheme for ITI Courses (diploma technical
professional and industrial courses) |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled
Tribes |
- |
|
VKY 156 Post Matric
Scholarship for ST Girls Students having annual family income more than 2.50
Lakh |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled
Tribes |
- |
|
Umbrella
Scheme for Education of ST Students Post-Matric Scholarship |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled
Tribes |
2.50.000 |
|
Umbrella Scheme for
Education of ST Students Post-Matric Scholarship(Freeship Card / Medical Loan
Student Only) |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled Tribes |
- |
|
Post-Matric Scholarship for
girls (Having annual family income more than 2.50 Lac)(Freeship Card /
Medical Loan Student Only) |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled
Tribes |
|
|
Private Tuition Coaching
Assistance to ST Students (Std:11-12) |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled
Tribes |
4.50.000 |
|
Tablet
Assistance to ST Students |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled
Tribes |
- |
|
Ph.D
students for Tribal scheme(Tribal) |
Department
Of Social Justice And Employment Gujarat |
Scheduled
Tribes |
- |
|
HIGHER EDUCATION |
||||
Higher Education Scheme |
- |
- |
- |
|
Fellowship
Scheme |
- |
- |
- |
|
Director Social Defence (સમાજસુરક્ષા)
|
||||
Scholarship
for Disable Students (ITI) |
- |
- |
- |
|
Post
Matric Scholarship for Disable Students (College/Institute) |
- |
- |
- |
|
Digital Gujarat Fresh & Renewal Scholarship
Fresh Application:
જે વર્ષ તમે પ્રવેશ
મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ લીધા
પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક
શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ
શિષ્યવૃતિ અરજી કરવા
માટેના જરૂરી દસ્તાવેજો
Digital Gujarat Scholarship Required Documents
- આધાર કાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(LC)
- DOB પ્રમાણપત્ર
- જાતિ પ્રમાણપત્ર
- શૈક્ષણિક પ્રમાણપત્રો
(છેલ્લી તમામ માર્કશીટ)
- પ્રવેશ પુરાવો
- કોલેજ આઈડી કાર્ડ
- કોર્સ અથવા કોલેજ ફીની
રસીદ
- બેંક ખાતાની વિગતો
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- ઈમેલ આઈડી સરનામું
- સક્રિય મોબાઇલ નંબર
- હોસ્ટેલ પ્રમાણપત્ર (લાગુ
પડે એને)
- પિતાનું મરણ પ્રમાણ પત્ર
(લાગુ પડે એને)
- ગેપ સર્ટિફિકેટ(લાગુ પડે
એને)
Digital Gujarat Scholarship Helpline Number
Contact No : 18002335500
આ યોજના વિષે કોઈ પણ
પ્રશ્ન ફરિયાદ કે માહિતી માટે ફકત કામકાજ ના દિવસોમાં કોલ કરવો
Digital Gujarat Scholarship Application Process
How To Apply Digital Gujarat Scholarship ?
- ડિજિટલ ગુજરાતની વેબસાઇટની મુલાકાત લો.
- “લોગિન” બટન
પર ક્લિક કરો.
- નવા નોંધણી વિધાર્થી કે નાગરિક Click for New Registration
(Citizen) પર ક્લિક કરી શકે જેનું પહેલેથી રજીસ્ટ્રેશન
થયેલું છે તેતે તેમના ઈમેલ આઈડી, આધાર
નંબર અથવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લૉગ ઇન કરી શકે છે.
- નવા વપરાશકર્તાઓએ તેમની વિગતો દાખલ કરવી પડશે
અને માહિતી Save
કરવી પડશે.
- માહિતી Save થયા
પછી પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં
આવશે.
- રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે OTP દાખલ કરો.
- OTP સબમિટ કર્યા પછી પ્રોફાઈલ અપડેટ કરવા માટેના
પેજ ,માં મોકલવામાં આવશે
- ત્યાં તમારે તમામ ફરજિયાત માહિતી દાખલ કરવી
પડશે.
- પછી, ફોટોગ્રાફ
અપલોડ કરી શકે છે અને ‘અપડેટ’ પર
ક્લિક કરી શકે છે.
- રજિસ્ટર્ડ એકાઉન્ટમાં લૉગિન કરો અને ડેશબોર્ડ
ઍક્સેસ કરો.
- ફિલ્ટર સેવા વિભાગમાં “સ્કોલરશીપ” પસંદ કરો.
- તમામ શિષ્યવૃત્તિઓની વિગતવાર સૂચિ સામે આવશે.
- જે શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માંગે છે તે
પસંદ કરો.
- એપ્લિકેશન ભાષા પસંદ કરો.
- બધી સૂચનાઓ કાળજીપૂર્વક પસાર કરો.
- “Continue
to Service”. પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભરો.
- બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
- છેલ્લે, અરજી
ફોર્મ સબમિટ કરો.
Digital Gujarat
Scholarship 2023
Digital Gujarat Scholasrhip Important Link
Important Link |
|
Official Website |
|
Fresh Application |
|
Renew Application |
|
Registration Page |
|
Login Page |
Digital Gujarat Scholarship FAQ
પ્રશ્ન:- Digital Gujarat Scholarship ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર શું છે ?
જવાબ:- Digital Gujarat Scholarship is 18002335500.
પ્રશ્ન:- Digital Gujarat Scholarship માટે અરજી ક્યારે કરવાની
હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે
છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે