ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં MBA-MCA અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ
MBA MCA Scholarship Gujarat,Digital Gujarat Portal, ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ ગુજરાત આવેદન
MBA-MCA શિષ્યવૃતિ ગુજરાત યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે .આ યોજના નો લાભ ગુજરાતમાં અભ્યાસ કરતા MBA-MCA વિધાર્થીઓને મળવાપત્ર છે ધોરણ12 ઉપર કોલેજકક્ષા માં ગ્રુપ અનુસાર શિષ્યવૃતિ આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થોઓને આપવામાં આવે છે
Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student
વેબસાઈટનું નામ | Digital Gujarat |
લાભ લેનાર | ગુજરાતમાં ભણતા વિધાર્થીઓ |
ઉદ્દેશ્ય | આર્થિક રીતે નબળા વિધાર્થીઓને શિષ્યવૃતિ ની તકો આપવી |
મળવાપાત્ર સહાય | કોર્સ મુજબ સહાય |
કોણ કોણ ભરી શકે | ગુજરાતમાં ભણતા વિધાર્થીઓ બહેનો અને ભાઈ બન્ને |
અરજી કરવાની પ્રક્રિયા | ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ | 10/11/2024 |
અરજી માટેની વેબસાઈટ |
ગુજરાતમાં શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે પરંતુ જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા હોય એ સામાજીક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે
Digital Gujarat Scholarship Eligibility,ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ ગુજરાત માટેની લાયકાત
- ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
- ગુજરાતની કોલેજમાં MBA-MCA અભ્યાસ કરતા હોવા જોઈએ
- વિધાર્થીની આવક મર્યાદા કેટેગરી મુજબ 2.50-6 લાખ સુધી હોવી જોઈએ
- ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ માટે વિધાર્થી EWS/EBC/DNT/SC/ST વર્ગમાંથી આવતા હોવા જોઈએ
- વિધાર્થીએ અરજી કરવાંની તારીખ 10/11/2024 સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
Digital Gujarat Scholarship Documents,ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિ ગુજરાત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઇમેઇલ આઈડી
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 10 ઉપરની તમામ માર્કશીટ
- અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
- વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
- વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
- ફી ભર્યાની પહોંચ
- પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- વિધાર્થીની ના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર
Gujarat Scholarship Benefits,ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિમાં મળતા લાભ
Digital Gujarat Scholarship Gujarat Login,Gujarat Scholarship Portal,Gujarat Scholarship Registration
Scholarship Level | MBA-MCA |
Region | Gujarat |
Provider | Gujarat Goverment |
Scholarship Amount | 5000-50000 |
Fresh Application
જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ
Digital Gujarat Helpline Number
Digital Gujarat mobile Number
Address :
Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar,
Gujarat - 382010
Contact No .: 079-23258688- 079-23258684
How To Apply MBA-MCA Gujarat Scholarship, ડિજિટલ ગુજરાત શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત
- પ્રથમ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો Login ઓપ્સન ઉપર ક્લિક કરીને Citizen
- Login/Registration”ઉપર ક્લિક કરીને “New Registration(Citizen)” ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ Digital Gujarat Registration માટે જરૂરી માહિતી જેમકે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી વગેરે માહિતી ભરો
- ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp નાખો
- Digital Gujarat ઉપર Registration થઇ ગયા બાદ તમારી પ્રોફાઈલ અપડેટ કરો
- ત્યારબાદ service મેનુમાં જઈને scholarship service ઉપર ક્લિક કરો
- scholarship service ઉપર ક્લિક કરીને જે વર્ષની અરજી કરવા માંગતા હોય એ વર્ષ પસઁદ કરો
- આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
- ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
- ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
- સબમિટ કરેલા ફોર્મ ને તમારી સ્કૂલ/કોલેજ માં ડોક્યુમેન્ટ ની ઝેરોક્સ સાથે જમા કરો
Digital Gujarat Scholarship Track, Digital Gujarat Scholarship Status Check
- Digital Gujarat Portal ની મુલાકત લ્યો
- Digital Gujarat Portal માં લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો
Website HomePage | |
Official Website | |
Registration Page | |
Registration Login |
Digital Gujarat Scholarship FAQ
પ્રશ્ન:- Digital Gujarat Scholarship ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર શું છે ?
જવાબ:- Digital Gujarat Scholarship is 18002335500.
પ્રશ્ન:- Digital Gujarat Scholarship માટે અરજી ક્યારે કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે