Private Tuition Coaching Assistant Gujarat, Coaching Sahay Gujarat, ખાનગી ટયુશન સહાય ગુજરાત આવેદન
ખાનગી ટયુશન સહાય ગુજરાત શિષ્યવૃતિ યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે .આ યોજના નો લાભ ગુજરાતમાં અભ્યાસ કરતા 11,12 સુધીના વિધાર્થીઓને મળવાપત્ર છે ધોરણ 10 ઉપર 11/12 માં આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે
વેબસાઈટનું નામ |
Digital Gujarat-Gueedc |
લાભ લેનાર |
ગુજરાતમાં ભણતા તમામ જાતિના વિધાર્થીઓને
વિધાર્થીઓ |
ઉદ્દેશ્ય |
આર્થિક રીતે નબળા વિધાર્થીઓને શિષ્યવૃતિ ની તકો આપવી |
મળવાપાત્ર સહાય |
કોર્સ મુજબ સહાય |
કોણ કોણ ભરી શકે |
ગુજરાતમાં ભણતા વિધાર્થીઓ બહેનો અને ભાઈ બન્ને |
અરજી કરવાની પ્રક્રિયા |
ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી
તારીખ |
2024 Update Soon |
અરજી માટેની વેબસાઈટ |
Gueedc |
ગુજરાતમાં
શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા
હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં
માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ
શકાય છે
Private Tuition
Coaching Assistant Gujarat
Eligibility, ખાનગી ટયુશન સહાય ગુજરાત શિષ્યવૃતિ માટેની લાયકાત
- ખાનગી ટયુશન સહાય ગુજરાત શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
- અને ગુજરાતની શાળા/કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- ધોરણ 10માં 70% ટકા હોવા જોઈએ (SC/SEBC/DNT)
- ધોરણ 10માં 60% ટકા હોવા જોઈએ (ST)
- વિધાર્થીની આવક મર્યાદા 6.00 લાખ સુધી હોવી જોઈએ
- ખાનગી ટયુશન સહાય ગુજરાત માટે ગુજરાતમાં આવેલ શાળા અથવા કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
Private Tuition
Coaching Assistant Documents,
ખાનગી ટયુશન સહાય ગુજરાત માટે
જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઇમેઇલ આઈડી
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 10 ઉપરની તમામ માર્કશીટ
- અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
- વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
- વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
- ફી ભર્યાની પહોંચ
- પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- વિધાર્થીની ના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર
- ફી રિસીપટ
Tuition Sahay Gujarat Benefits,ખાનગી ટયુશન સહાય ગુજરાત શિષ્યવૃતિમાં મળતા લાભ
SR |
Category |
Amount |
ખાનગી ટયુશન કરતા હોય
એ માટે માન્ય ફી રિસીપટ હોવી જોઈએ |
1 |
SC |
15000/- |
|
2 |
ST |
15000/- |
|
3 |
SEBC/DNT |
15000/- |
સૂચના:-કેટેગરી મુજબ મળવાપાત્ર રકમમાં ફેરફાર થઇ શકે છે
Digital Gujarat Scholarship Gujarat Login,Gujarat Scholarship Portal,Gujarat Scholarship Registration
Scholarship Level |
11,12 |
Region |
Gujarat |
Provider |
Gujarat Goverment |
Scholarship Amount |
12000-15000 |
Fresh Application
જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી
કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ
લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની
થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ
Digital Gujarat Helpline Number
Digital Gujarat mobile Number
Address :
Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A,
Gandhinagar,
Gujarat - 382010
Contact No .: 079-23258688- 079-23258684
How To Apply Private Coaching Sacholarship Gujarat, ખાનગી ટયુશન સહાય ગુજરાત શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત
- પ્રથમ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો Login ઓપ્સન ઉપર ક્લિક કરીને Citizen
- Login/Registration”ઉપર ક્લિક કરીને “New Registration(Citizen)” ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ Digital Gujarat Registration માટે જરૂરી માહિતી જેમકે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી વગેરે માહિતી ભરો
- ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp નાખો
- Digital Gujarat ઉપર Registration થઇ ગયા બાદ તમારી પ્રોફાઈલ અપડેટ કરો
- ત્યારબાદ service મેનુમાં જઈને scholarship service ઉપર ક્લિક કરો
- scholarship service ઉપર ક્લિક કરીને જે વર્ષની અરજી કરવા માંગતા હોય એ વર્ષ પસઁદ કરો
- આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
- ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
- ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
- સબમિટ કરેલા ફોર્મ ને તમારી સ્કૂલ/કોલેજ માં ડોક્યુમેન્ટ ની ઝેરોક્સ સાથે જમા કરો
Digiatl Gujarat Schoalrship Statuc Track, Digital Gujarat Scholarship Status Check
- Digital Gujarat Portal ની મુલાકત લ્યો
- Digital Gujarat Portal માં લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો
Website HomePage |
|
Official Website |
|
Registration Page |
|
Registration Login |
Digital Gujarat Scholarship FAQ
પ્રશ્ન:- Digital
Gujarat Scholarship ઓફલાઈન માધ્યમ થી
કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- Digital
Gujarat Scholarship નો લાભ લેવા માટે દર
વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- Digital
Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર
શું છે ?
જવાબ:- Digital Gujarat Scholarship is 18002335500.
પ્રશ્ન:- Digital
Gujarat Scholarship માટે અરજી ક્યારે
કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી
દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં
આવે છે