ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સમ્પુણઁ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ
Competitive Exam Sahay Gujarat,Coaching Assistance Gujarat કોચિંગ સહાય ગુજરાત Samaj Kalyan Yojana Gujarat
કોચિંગ
સહાય ગુજરાત યોજના શિષ્યવૃતિ યોજના અંતર્ગત ગુજરાતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
કરતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય આપવામાં આવે છે ગુજરાતમાં વિદ્યાર્થીઓને યુ.પી.એસ.સી/ જી.પી.એસ.સી./ સ્ટેટ
કમિશન/ બેંક / એલ.આઇ.સી/ ગૌણ સેવા પસંદગી મંડળ/ જિલ્લા પંચાયત પસંદગી મંડળ દ્વારા લેવાતી
વર્ગ-૧,૨ અને ૩ ની રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની તમામ ભરતી પરીક્ષાઓની પૂર્વ તૈયારી
માટે વધુમાં વધુ રૂ. ૨૦,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે. આ સહાય ગુજરાતમાં સ્પર્ધાત્મક
પરીક્ષાની તૈયારી કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે
Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student
વેબસાઈટનું નામ |
ESAMAJKALYAN GUEEDC |
લાભ લેનાર |
સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી
કરતા ભાઈ બહેનો |
ઉદ્દેશ્ય |
રોજગારી દર વધારવા |
મળવાપાત્ર સહાય |
20.000/- |
કોણ કોણ ભરી શકે |
ગુજરાતમાં ભાઈ/બહેનો |
અરજી કરવાની પ્રક્રિયા |
ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી
તારીખ |
Running |
અરજી માટેની વેબસાઈટ |
ગુજરાતમાં
શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા
હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં
માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ
શકાય છે
Coaching
Assistance Yojana Gujarat Eligibility કોચિંગ સહાય ગુજરાત
યોજના માટેની લાયકાત
- કોચિંગ સહાય ગુજરાત શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
- સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોવા જોઈએ
- શૈક્ષણિક લાયકાતમાં ૫૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
- તાલીમાર્થીએ સંસ્થા પાસેથી તાલીમની હાજરીનું પ્રમાણપત્ર મેળવી રજુ કરવાનું રહેશે
- તાલીમાર્થીને આ યોજનાનો લાભ ફક્ત એક જ વાર મળવાપાત્ર થશે
- વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
Gujarat
Laptop Sahay Yojana, Tablet Sahay Yojana Gujarat, Digital Gujarat Scholarship
Form 2024
ગુજરાત
રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે GPSC, UPSC RAILWAY BANK SSC માટે તેજસ્વી,હોશિયાર
અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધવા માટે
ગુજરાત સરકાર તરફથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર તરથી આર્થિક સહાય આપવામાં
આવે છે
Coaching Exam Assistance Sahay Yojana Documents,કોચિંગ સહાય ગુજરાત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઇમેઇલ આઈડી
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 12/ સ્નાતક માર્કશીટ
- વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
- ફી ભર્યાની પહોંચ
- પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
- ફી ની પહોંચ (GST No. સહિત)
Coaching Sahay Gujarat Benefits,
કોચિંગ સહાય શિષ્યવૃતિમાં મળતા લાભ
ગુજરાત
રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે GPSC, UPSC RAILWAY BANK SSC માટે ગુજરાત સરકાર
તરફથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે સરકાર તરથી 20.000/- આર્થિક સહાય આપવામાં
આવે છે
Coaching Scholarship For Gujarat Student Gueedc Portal Login,Gueedc Scholarship Portal,Gujarat Scholarship Registration
Scholarship Level |
Competitive Exam Level |
Region |
Gujarat |
Provider |
Gujarat Goverment |
Scholarship Amount |
20000 |
E samaj kalyan portal mobile Number
Address : Click Here
Helpline Number:-Click Here
How To Apply Coaching Sahay Yojana Gujarat,e Samaj Kalyan Gujarat કોચિંગ સહાય ગુજરાત શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત
- અનુસૂચિત જાતિ અને સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ માટે
- પ્રથમ https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
- જનરલ કેટેગરીમાં આવતા વિધાર્થીઓ માટે
- પ્રથમ https://gueedc.gujarat.gov.in/વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો New Register ઓપ્સન ઉપર ક્લિક કરીને New Registration” ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ e samaj
kalyan gov in Portal Registration માટે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી આધાર કાર્ડ ની માહિતી નાખો
- ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp નાખો
- E samaj kalyan portal ઉપર Registration થઇ ગયા બાદ તમારી Login કરો
- ત્યારબાદ Application મેનુમાં જઈને New Application ઉપર ક્લિક કરો
- આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
- ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
- ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
Samaj Kalyan Gujarat Status Track,
Gueedc Scholarship Yojana Status Check
- esamaj kalyan.gujarat.gov.in Portal ની મુલાકત લ્યો
- esamaj kalyan.gujarat.gov.in Portal માં લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો
Website HomePage |
|
Official Website |
|
Registration Page |
|
Registration Login |
Coaching Sahay Scholarship FAQ
પ્રશ્ન:- Samaj
Kalyan Gujarat Portal ઓફલાઈન માધ્યમ થી
કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન
માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- e
Samaj Kalyan Portal નો લાભ લેવા માટે
દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- Guuedc
Gujarat Portal માટે અરજી ક્યારે
કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી
દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં
આવે છે