ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ
Neet Jee Gujcet Sahay Gujarat,Neet Exam Sahay Gujarat Gueedc Scholarship Gujarat
જી નીટ ગુજકેટ ટ્યુશન ફી સહાય યોજના યોજના યોજના ગુજરાત
શિષ્યવૃતિ યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય શિષ્યવૃતિ
રૂપે આપવામાં આવે છે આ યોજના નો લાભ ગુજરાતમાં ધોરણ-૧૨ના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને
ધોરણ-૧૨ પછી મેડીકલ,એન્જીનિયરીંગમાં પ્રવેશ ની ફરજીયાત પરીક્ષાઓ જેવી કે જી(JEE),ગુજકેટ(GUJCET),નીટ(NEET),ની
તૈયારી ના કોચિંગ માટે આપવામાં આવશે.ધોરણ 12 ઉપર સહાય આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં
અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે
Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student
વેબસાઈટનું નામ |
ESAMAJKALYAN GUEEDC |
લાભ લેનાર |
NEET-JEE-GUJCET તૈયારી કરતા ભાઈ બહેનો |
ઉદ્દેશ્ય |
ગુજરાતમાં સાક્ષરતા દર વધારવા
|
મળવાપાત્ર સહાય |
કોર્સ મુજબ સહાય |
કોણ કોણ ભરી શકે |
ગુજરાતમાં ભાઈ/બહેનો |
અરજી કરવાની પ્રક્રિયા |
ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી
તારીખ |
Running |
અરજી માટેની વેબસાઈટ |
ગુજરાતમાં શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જે
વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ સહાય
નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન
અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે
Neet
Jee Gujcet Sahay Yojana Gujarat Eligibility જી નીટ ગુજકેટ ટ્યુશન
ફી સહાય યોજના માટેની લાયકાત
- જી નીટ ગુજકેટ ટયુશન ફી સહાય યોજના ગુજરાત શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
- ગુજરાતની શાળામાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- ધો-10 બોર્ડની પરીક્ષામા પાસ થયેલ અને ૭૦ કે તેથી વધુ PR મેળવનાર વિદ્યાર્થીઓને મળે છે
- જનરલ કેટેગરીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 4.00 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
- ઓબીસી કેટેગરીના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6.00 લાખ કે તેથી ઓછી જોઈએ
- વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
Gujarat Laptop Sahay Yojana,Tablet Sahay Yojana Gujarat, Digital Gujarat Scholarship Form 2024
રાજયના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં જેમકે મેડિકલ એન્જીનીરીંગ
વેગેર પ્રવેશ મેળવવા માટે તેજસ્વી,હોશિયાર અને જરૂરીયાતમંદ વિધાર્થીઓના વિદ્યાર્થીઓની
કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધવા માટે ગુજરાત સરકાર તરફથી નીટ જી ગુજકેટ
પરીક્ષાની તૈયારી માટે સરકાર તરથી આર્થિક સહાય
પુરી પાડવી.
Neet Jee Gujcet Scheme Gujarat
Neet
Jee Gujcet Sahay Yojana Documents,જી
નીટ ગુજકેટ ટયુશન ફી સહાય માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઇમેઇલ આઈડી
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 10/11 તમામ માર્કશીટ
- અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
- વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
- વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
- ફી ભર્યાની પહોંચ
- પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- ધોરણ- ૧૨ માં જે તે શાળામાં અભ્યાસ કરતાં હોય તે અંગેનું પ્રમાણ પત્ર (બોનાફાઇડ)
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
Neet Jee Gujcet Sahay Gujarat Benefits, જી નીટ ગુજકેટ ટયુશન ફી સહાય શિષ્યવૃતિમાં મળતા લાભ
મેડિકલ
એન્જીનીરીંગ વેગેર પ્રવેશ મેળવવા માટે ગુજરાત
સરકાર તરફથી નીટ જી ગુજકેટ પરીક્ષાની તૈયારી માટે સરકાર તરથી 20.000 ની આર્થિક સહાય
આપવામાં આવે છે
Gueedc Scholarship For General Student Gueedc Login,Gueedc Scholarship Portal,Gujarat Scholarship Registration
Scholarship Level |
NEET,JEE,GUJCET |
Region |
Gujarat |
Provider |
Gujarat Goverment |
Scholarship Amount |
20000 |
Sjed
Helpline Number
Esamaj kalyan portal mobile
Number
Address & Contact Click Here
How To Apply Neet Sahay Yojana Gujarat, E Samaj Kalyan Gujarat જી નીટ ગુજકેટ ટયુશન ફી સહાય શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત
- અનુસૂચિત જાતિ અને સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ માટે
- પ્રથમ https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
- જનરલ કેટેગરીમાં આવતા વિધાર્થીઓ માટે
- પ્રથમ https://gueedc.gujarat.gov.in/વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો New Register ઓપ્સન ઉપર ક્લિક કરીને New Registration” ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ e samaj kalyan gov in Portal Registration માટે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી આધાર કાર્ડ ની માહિતી નાખો
- ત્યાર બાદ મોબાઈલમાં આવેલ OTP નાખો
- E samaj kalyan portal ઉપર Registration થઇ ગયા બાદ તમારી Login કરો
- ત્યારબાદ Application મેનુમાં જઈને New Application ઉપર ક્લિક કરો
- આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
- ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
- ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
Samaj Kalyan Gujarat Status Track,
Gueedc Scholarship Yojana Status Check
- e samaj kalyan.gujarat.gov.in Portal ની મુલાકત લ્યો
- e samaj kalyan.gujarat.gov.in Portal માં લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો
Website
HomePage |
|
Official
Website |
|
Registration
Page |
|
Registration
Login |
Neet Jee Gujcet Sahay Scholarship FAQ
પ્રશ્ન:- Samaj Kalyan Gujarat Portal ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- e Samaj Kalyan Portal નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ
કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- Guuedc Gujarat Portal માટે અરજી ક્યારે કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર
વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે
છે