Type Here to Get Search Results !

PM Yashshvi Scholarship Gujarat, PM Yashsvi Yojana Gujarat, પીએમ યશસ્વી શિષ્યવૃતિ ગુજરાત આવેદન


ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ 


PM Yashshvi Scholarship Gujarat, PM Yashsvi Yojana Gujarat, પીએમ યશસ્વી શિષ્યવૃતિ ગુજરાત આવેદન

 

PM Yashshvi Scholarship Gujarat, PM Yashsvi Yojana Gujarat, પીએમ યશસ્વી શિષ્યવૃતિ ગુજરાત આવેદન

 

પીએમ યશસ્વી શિષ્યવૃતિ ગુજરાત યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે .આ યોજના નો લાભ ગુજરાતમાં અભ્યાસ કરતા ધોરણ 9  થી લઇ કોલેજ સુધીના વિધાર્થીઓને  મળવાપત્ર છે ધોરણ 10 ઉપર 11/12 અને કોલેજકક્ષા માં ગ્રુપ અનુસાર શિષ્યવૃતિ આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં અભ્યાસ કરતા સામાજીક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થોઓને આપવામાં આવે છે


Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student

વેબસાઈટનું નામ

Digital Gujarat

લાભ લેનાર

ગુજરાતમાં ભણતા વિધાર્થીઓ

ઉદ્દેશ્ય

આર્થિક રીતે નબળા વિધાર્થીઓને

શિષ્યવૃતિ ની તકો આપવી

મળવાપાત્ર સહાય

કોર્સ મુજબ સહાય

કોણ કોણ ભરી શકે

ગુજરાતમાં ભણતા વિધાર્થીઓ

બહેનો અને ભાઈ બન્ને

અરજી કરવાની પ્રક્રિયા

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

2024 Update Soon

અરજી માટેની વેબસાઈટ

Digital Gujarat

 

ગુજરાતમાં શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે પરંતુ જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા હોય એ સામાજીક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે

 

PM Yashasvi Yojana Eligibility, પીએમ યશસ્વી શિષ્યવૃતિ ગુજરાત માટેની લાયકાત

  • પીએમ યશસ્વી શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
  • અને ગુજરાતની શાળા/કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
  • વિધાર્થીની આવક મર્યાદા 2.50 લાખ સુધી હોવી જોઈએ
  • પીએમ યશસ્વી શિષ્યવૃતિ માટે વિધાર્થી સામાજીક અને શેક્ષણિક રીતે પછાત વર્ગમાંથી આવતા હોવા જોઈએ
  • વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે

 

PM Yashshvi Scholarship Gujarat, PM Yashsvi Yojana Gujarat, પીએમ યશસ્વી શિષ્યવૃતિ ગુજરાત આવેદન

PM Yashasvi Yojana Documents, પીએમ યશસ્વી શિષ્યવૃતિ ગુજરાત માટે  જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઇમેઇલ આઈડી
  • બેંક પાસબુક
  • જાતિ પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • ધોરણ 10 ઉપરની તમામ માર્કશીટ
  • અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
  • વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
  • વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
  • ફી ભર્યાની પહોંચ
  • પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • વિધાર્થીની ના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર

 

PM Yashasvi Yojana Benefits, પીએમ યશસ્વી શિષ્યવૃતિમાં મળતા લાભ

Group

Academic allowance

Tution Fee

Total

Group-1

10000

10000 અથવા પહોંચમાં દર્શાવેલ ટયુશન ફી (બને માંથી જે ઓછું હોય એ)

20000

Group-2

8000

5000 અથવા પહોંચમાં દર્શાવેલ ટયુશન ફી (બને માંથી જે ઓછું હોય એ)

13000

Group-3

6000

2000 અથવા પહોંચમાં દર્શાવેલ ટયુશન ફી (બને માંથી જે ઓછું હોય એ)

8000

Group-4

5000

0/-

5000

 

Digital Gujarat Scholarship Gujarat Login,Gujarat Scholarship Portal,Gujarat Scholarship Registration

Scholarship Level

11,12 સ્નાતક અને અનુસ્નાતક

Region

Gujarat

Provider

Gujarat Goverment

Scholarship Amount

5000-20000

 

Fresh Application

જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે

 

Renew Application

એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ


Digital Gujarat Helpline Number

Digital Gujarat mobile Number

Address :

Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar,

Gujarat - 382010

Contact No .: 079-23258688- 079-23258684


How To Apply PM Yashasvi Yojana Gujarat, પીએમ યશસ્વી શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત

  • પ્રથમ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
  • વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો Login ઓપ્સન ઉપર ક્લિક કરીને Citizen
  • Login/Registration”ઉપર ક્લિક કરીને “New Registration(Citizen)” ઉપર ક્લિક કરો
  • ત્યાર બાદ Digital Gujarat  Registration માટે જરૂરી માહિતી જેમકે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી વગેરે માહિતી ભરો
  • ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp  નાખો
  • Digital Gujarat ઉપર Registration થઇ ગયા બાદ તમારી પ્રોફાઈલ અપડેટ કરો
  • ત્યારબાદ service  મેનુમાં જઈને scholarship service ઉપર ક્લિક કરો
  • scholarship service ઉપર ક્લિક કરીને જે વર્ષની અરજી કરવા માંગતા હોય એ વર્ષ પસઁદ કરો
  • આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
  • ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
  • ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
  • સબમિટ કરેલા ફોર્મ ને તમારી સ્કૂલ/કોલેજ માં ડોક્યુમેન્ટ ની ઝેરોક્સ સાથે જમા કરો

 

PM Yashshvi Scholarship Gujarat, PM Yashsvi Yojana Gujarat, પીએમ યશસ્વી શિષ્યવૃતિ ગુજરાત આવેદન

PM Yashasvi Yojana Track, Digital Gujarat Scholarship Status Check

  • Digital Gujarat Portal ની મુલાકત લ્યો
  • Digital Gujarat Portal માં લોગીન કરો
  • લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો

 

Website HomePage

Click Here

Official Website

Click Here

Registration Page

Click Here

Registration Login

Click Here

 

Digital Gujarat Scholarship  FAQ


પ્રશ્ન:- Digital Gujarat Scholarship ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?

જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે


પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?

જવાબ:- પ્રથમ વર્ષ  અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે


પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર શું છે ?

જવાબ:- Digital Gujarat Scholarship is 18002335500.


પ્રશ્ન:- Digital Gujarat Scholarship માટે અરજી ક્યારે કરવાની હોય છે?

જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે


 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area