Type Here to Get Search Results !

Education Loan Gujarat, Gujarat Loan Apply ગુજરાત શૈક્ષણિક લોન માહિતી Loan Apply Gujarat


ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ 

Education Loan Gujarat, Gujarat Loan Apply ગુજરાત શૈક્ષણિક લોન માહિતી Loan Apply Gujarat

 

Education Loan Gujarat, Gujarat Loan Apply ગુજરાત શૈક્ષણિક લોન માહિતી Loan Apply Gujarat

ગુજરાત શૈક્ષણિક લોન અંતર્ગત રાજ્યમાં ચાલતા MBBS BDS ના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, Engineering,Technology, Pharmacy, Architecture BAMS, BHMS, BPT, Veternory વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,Nursing (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે10.00 ની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે. આ લોન ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે


Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student

વેબસાઈટનું નામ

ESAMAJKALYAN

GUEEDC

લાભ લેનાર

ગુજરાતમાં અભ્યાસ ભાઈ બહેનો

ઉદ્દેશ્ય

શૈક્ષણિક લક્ષ્ય વધારવા

મળવાપાત્ર સહાય

1000000

કોણ કોણ ભરી શકે

ગુજરાતમાં ભાઈ/બહેનો

અરજી કરવાની પ્રક્રિયા

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

Running

અરજી માટેની વેબસાઈટ

esamajkalyan.gujarat.gov.in/

gueedc

 

ગુજરાતમાં શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ લોન નો લાભ મળવાપત્ર છે લોન નું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે

 

Education Loan Gujarat Eligibility ગુજરાત શૈક્ષણિક લોન માટેની લાયકાત

  • લોન નો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ.
  • ધોરણ 12 માં 6૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
  • કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6.00 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
  • અરજદાર જે કેટેગરી માંથી આવતા હોય એ કેટેગરી નિગમ અથવા વેબસાઈટ માંથી અરજી કરવાની હોય છે
  • વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
  • કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન મળવા પાત્ર થશે.
  • સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
  • ધિરાણનો વ્યાજ દર વાર્ષિક ૪ ટકા સાદું વ્યાજ રહેશે. પ્રતિ વર્ષ જેટલુ ધિરાણ આપવામાં આવશે. તે મુજબ જ સાદુ વ્યાજ ગણવામાં આવશે.
  • સૂચના:-અરજી કરતા વર્ષે વ્યાજ દર ચેક કરી લેવો
  • રાજ્યની શૈક્ષણિક લોન યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૬.૦૦ લાખ કે તેથી ઓછી રેહેશે.

 

Gujarat Education Loan,Tablet Sahay Yojana Gujarat, Digital Gujarat Scholarship Form 2024

 

Education Loan Gujarat, Gujarat Loan Apply ગુજરાત શૈક્ષણિક લોન માહિતી Loan Apply Gujarat

ગુજરાત રાજયમાં કોર્સ જેવા કે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક હોમીઓપેથીક એન્જીનીરીંગ નર્સીંગ વેટરનરી અભ્યાસ માટે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધવા માટે ગુજરાત સરકાર તરફથી લોનઓછા વ્યાજદરે  સરકાર તરથી આર્થિક સહાય આપવામાં આવે છે

 

Education Loan Apply Gujarat Loan Document Gujarat List, ગુજરાત શૈક્ષણિક લોન જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • બેંક પાસબુક
  • આવક પ્રમાણપત્ર
  • ધોરણ 12/ માર્કશીટ
  • ફી ભર્યાની પહોંચ
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
  • વિધાર્થીના રહેઠાણ પુરાવો
  • રાશન કાર્ડ
  • જાતિ પ્રમાણપત્ર
  • પ્રવેશ મેળવેલ કોલજ ફી ની માહિતી

 

Education Loan Gujarat Benefits, ગુજરાત શૈક્ષણિક લોન મા મળતા લાભ

ગુજરાત શૈક્ષણિક લોન અંતર્ગત રાજ્યમાં ચાલતા MBBS BDS ના સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો, Engineering,Technology, Pharmacy, Architecture BAMS, BHMS, BPT, Veternory વગેરે સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો,Nursing (સ્નાતક કક્ષા) નાં વગેરે અભ્યાસક્રમો માટે10.00 ની લોન ૪ ટકાના સાદા વ્યાજે નિગમ તરફથી આપવામાં આવશે. આ લોન ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે

 

Education Loan Gujarat Website Gueedc Portal Login,Gueedc Loan Portal,Gujarat Loan Registration

Loan Level

Medical,Dental

Engineering Etc.

Region

Gujarat

Provider

Gujarat Goverment

Scholarship Amount

1000000

 

Education Loan Gujarat Websites

OPEN

GUEEDC

https://gueedc.gujarat.gov.in/

EWS

GUEEDC

https://gueedc.gujarat.gov.in/

SEBC

https://sje.gujarat.gov.in/gbcdc/home

https://gtkdconline.gujarat.gov.in/

SC

https://esamajkalyan.gujarat.gov.in/

ST

https://esamajkalyan.gujarat.gov.in/

DNT

https://sje.gujarat.gov.in/gbcdc/home

https://gtkdconline.gujarat.gov.in/

 

How To Apply Education Loan Gujarat, Samaj Kalyan Gujarat ગુજરાત શૈક્ષણિક લોન અરજી કરવાની રીત

  • અનુસૂચિત જાતિ અને સામાજિક અને શેક્ષણિક રીતે પછાત વર્ગના વિધાર્થીઓ માટે
  • પ્રથમ https://esamajkalyan.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
  • જનરલ કેટેગરીમાં આવતા વિધાર્થીઓ માટે
  • પ્રથમ https://gueedc.gujarat.gov.in/વેબસાઈટ ઓપન કરો
  • વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો New Register ઓપ્સન ઉપર ક્લિક કરીને New Registration” ઉપર ક્લિક કરો
  • ત્યાર બાદ e samaj kalyan gov in Portal Registration માટે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી આધાર કાર્ડ ની માહિતી નાખો
  • ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp નાખો
  • E samaj kalyan portal ઉપર Registration થઇ ગયા બાદ તમારી Login કરો
  • ત્યારબાદ Application મેનુમાં જઈને New Application ઉપર ક્લિક કરો
  • આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
  • ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
  • ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો

 

Education Loan Gujarat, Gujarat Loan Apply ગુજરાત શૈક્ષણિક લોન માહિતી Loan Apply Gujarat

Samaj Kalyan Gujarat Status Track

Gueedc Scholarship Status Check

 

Website HomePage

Click Here

Official Website

Click Here

Registration Page

Click Here

Registration Login

Click Here

 

Education Loan Gujarat FAQ


પ્રશ્ન:- Samaj Kalyan Gujarat Portal ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?

જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે


પ્રશ્ન:- e Samaj Kalyan Portal  નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?

જવાબ:- પ્રથમ વર્ષ  અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે


પ્રશ્ન:- Guuedc Gujarat Portal  માટે અરજી ક્યારે કરવાની હોય છે?

જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area