Type Here to Get Search Results !

Laptop Sahay Gujarat, Laptop Yojana Gujarat લેપટોપ ખરીદ સહાય યોજના,


ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ 

Laptop Sahay Gujarat,Laptop Yojana Gujarat લેપટોપ ખરીદ સહાય યોજના

Laptop Sahay Gujarat, Laptop Yojana Gujarat  લેપટોપ ખરીદ સહાય યોજના,


લેપટોપ ખરીદ સહાય યોજના યોજના ગુજરાત શિષ્યવૃતિ યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે આ યોજના નો લાભ ગુજરાતમાં પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને લેપટોપની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે.ધોરણ 12 ઉપર આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે


Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student

વેબસાઈટનું નામ

SANMAN PORTAL

લાભ લેનાર

ગુજરાતમાં ભણતા બાંધકામ

શ્રમિક બાળકોને

ઉદ્દેશ્ય

ગુજરાતમાં સાક્ષરતા દર વધારવા

મળવાપાત્ર સહાય

કોર્સ મુજબ સહાય

કોણ કોણ ભરી શકે

ગુજરાતમાં ભાઈ/બહેનો

અરજી કરવાની પ્રક્રિયા

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

Running

અરજી માટેની વેબસાઈટ

https://sanman.gujarat.gov.in/

 

ગુજરાતમાં શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે

 

Laptop Sahay Yojana Gujarat Eligibility લેપટોપ ખરીદ સહાય યોજના માટેની લાયકાત

  • લેપટોપ ખરીદ સહાય યોજના ગુજરાત શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
  • ગુજરાતની શાળા/કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
  • બાંધકામ શ્રમિક બાળકોને મળવાપાત્ર
  • ધો-૧૨ બોર્ડની પરીક્ષામા પાસ થયેલ અને ૭૦ કે તેથી વધુ PR મેળવનાર વિદ્યાર્થીઓને મળે છે
  • જે વર્ષમાં બોર્ડની પરીક્ષા આપી હોય એજ વર્ષમાં લેપટોપ ખરીદ કરી લેપટોપ ખરીદ કર્યા ૬ (છ) માસમાં અરજી કરવાની રહશે.
  • લેપટોપ ખરીદ સહાય ગુજરાત માટે ગુજરાતમાં આવેલ કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
  • વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે

 

Gujarat Laptop Sahay Yojana,Tablet Sahay Yojana Gujarat, Digital Gujarat Scholarship Form

રાજયના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં જેમકે મેડિકલ એન્જીનીરીંગ વેગેર પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી,હોશિયાર અને જરૂરીયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધવા બાંધકામ શ્રમિકનું બાળક પણ ર્ડાકટર, શિક્ષક એન્જીનીયર બને તે માટે બાંધકામ શ્રમિકના બાળકને વર્ષમાં એક વાર માટે આર્થિક સહાય પુરી પાડવી.

 

Laptop Yojana Scholarship Scheme Gujarat

 

Laptop Sahay Gujarat, Laptop Yojana Gujarat  લેપટોપ ખરીદ સહાય યોજના,

Bocw And Glwb Scholarship Scheme Documents,

લેપટોપ ખરીદ સહાય યોજના ગુજરાત માટે  જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઇમેઇલ આઈડી
  • બેંક પાસબુક
  • જાતિ પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • ધોરણ 10/12/Diploma તમામ માર્કશીટ
  • અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
  • વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
  • વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
  • ફી ભર્યાની પહોંચ
  • પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • બોનોફાઇડ પ્રમાણપત્ર
  • એફિડેવિટ અથવા સમંતી પત્રક
  • લેપટોપ ખરીદી બિલ

Nirman Card Scholarship Gujarat Benefits, 

લેપટોપ ખરીદ સહાય શિષ્યવૃતિમાં મળતા લાભ

ગુજરાતમાં પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિધાર્થીને લેપટોપની કિમત મર્યાદા ૫૦,૦૦૦/- ધ્યાને લઇ તેના ૫૦% રકમ અથવા રૂ.૨૫,૦૦૦/- આ બે માંથી જે ઓછી રકમ હશે તે આપવામાં આવશે

Nirman Card Scholarship Scheme Gujarat Login,Sanman Scholarship Portal,Gujarat Scholarship Registration

Scholarship Level

પ્રોફેશનલ કે ડીઝાનીગ કોર્ષ

Region

Gujarat

Provider

Gujarat Goverment

Scholarship Amount

25000

 

Sanman Portal Helpline Number

Sanman portal scholarship mobile Number

Address :

Gujarat labour welfare board

Office address: Shramyogi Kalyan Bhavan,g colony, Opp. Water Tank, Sukhramnagar  Ahmedabad Gujarat. 380021

Phone No. : 079-22773304-5-6

Email: support-glwb@gujarat.gov.in

Building and other construction Worker's Welfare Board

Office Address : Shram Bhavan Compound, Beside Gun House, Rustam Cama Road, Khanpur, Ahmedabad - 380001 Gujarat


How To Apply Laptop Sahay Yojana Gujarat, Sanman Portal Gujarat શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત

  • પ્રથમ https://sanman.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
  • વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો New Register ઓપ્સન ઉપર ક્લિક કરીને New Registration” ઉપર ક્લિક કરો
  • ત્યાર બાદ Sanman Portal Registration માટે બાંધકામ શ્રમિક
  • કારખાના અથવા સંસ્થા શ્રમયોગી બાંધકામ શ્રમિક માહિતી નાખીને આગળ આધાર કાર્ડ અને શ્રમિક કાર્ડ ની માહિતી નાખો
  • ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp  નાખો
  • Sanman portal ઉપર Registration થઇ ગયા બાદ તમારી Login કરો
  • ત્યારબાદ Application મેનુમાં જઈને New Application ઉપર ક્લિક કરો
  • આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
  • ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
  • ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો

 

Sanman Scholarship Status Track,

E-Nirman Card Scholarship Yojana Status Check

 

Website HomePage

Click Here

Official Website

Click Here

Registration Page

Click Here

Registration Login

Click Here

 

Laptop Sahay Gujarat Scholarship FAQ

 

પ્રશ્ન:- Sanman Gujarat Portal ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?

જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે

 

પ્રશ્ન:- Sanman Gujarat Portal  નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?

જવાબ:- પ્રથમ વર્ષ  અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે

 

પ્રશ્ન:- Sanman Gujarat Portal  નો હેલ્પલાઇન નંબર શું છે ?

જવાબ:- CMSS Helpline Number 079-22773304-5-6

 

પ્રશ્ન:- Sanman Gujarat Portal  માટે અરજી ક્યારે કરવાની હોય છે?

જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area