ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ
Hostel
Sahay Gujarat, Hostel Scholarship Gujarat, હોસ્ટેલ સહાય ગુજરાત યોજના શિષ્યવૃતિ આવેદન
હોસ્ટેલ
સહાય યોજના ગુજરાત શિષ્યવૃતિ યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક
સહાય શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે આ યોજના નો લાભ ગુજરાતમાં અભ્યાસ કરતા ધોરણ 10
ધોરણ 11,12,કોલેજ કક્ષા ઉપરના તમામ કોર્સ Diploma,Engineering,Pharmacy,Medical,Paramedical,Agriculture
Etc,UG Courses (B.A/B.COM/B.B.A/B.C.A etc) PG Courses (M.A/M.COM/M.B.A/M.C.A
etc) વિધાર્થીઓને મળવાપત્ર છે ધોરણ 10/12/Diploma ઉપર આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં
અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે
Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student
વેબસાઈટનું નામ |
SANMAN PORTAL |
લાભ લેનાર |
ગુજરાતમાં ભણતા બાંધકામ શ્રમિક બાળકોને
|
ઉદ્દેશ્ય |
ગુજરાતમાં સાક્ષરતા દર વધારવા
|
મળવાપાત્ર સહાય |
કોર્સ મુજબ સહાય |
કોણ કોણ ભરી શકે |
ગુજરાતમાં ભાઈ/બહેનો |
અરજી કરવાની પ્રક્રિયા |
ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી
તારીખ |
Running |
અરજી માટેની વેબસાઈટ |
ગુજરાતમાં
શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા
હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં
માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ
શકાય છે
Hostel Sahay Gujarat Eligibility હોસ્ટેલ સહાય ગુજરાત યોજના શિષ્યવૃતિ માટેની લાયકાત
- હોસ્ટેલ સહાય યોજના ગુજરાત શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
- ગુજરાતની શાળા/કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- બાંધકામ શ્રમિક બાળકોને મળવાપાત્ર
- શિક્ષણ સહાય ગુજરાત માટે ગુજરાતમાં આવેલ કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
Gujarat Laptop Sahay Yojana,Tablet Sahay Yojana Gujarat, Digital Gujarat Scholarship Form
રાજયના
ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં જેમકે મેડિકલ એન્જીનીરીંગ વેગેર પ્રવેશ મેળવવા માંગતા
તેજસ્વી,હોશિયાર અને જરૂરીયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર
માટે તથા શિક્ષણમાં આગળ વધવા બાંધકામ શ્રમિકનું બાળક પણ ર્ડાકટર, શિક્ષક એન્જીનીયર
બને તે માટે બાંધકામ શ્રમિકના બાળકને વર્ષમાં એક વાર માટે આર્થિક સહાય પુરી પાડવી.
Sanman
Poratl Scholarship Scheme Gujarat
BOCW AND GLWB
Scholarship Scheme Documents,
શિક્ષણ સહાય યોજના ગુજરાત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઇમેઇલ આઈડી
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 10/12/Diploma તમામ માર્કશીટ
- અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
- વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
- વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
- ફી ભર્યાની પહોંચ
- પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- બોનોફાઇડ પ્રમાણપત્ર
- એફિડેવિટ અથવા સમંતી પત્રક
Nirman Card Scholarship Gujarat Benefits, શિક્ષણ સહાય ગુજરાત ગુજરાત શિષ્યવૃતિમાં મળતા લાભ
Hostel & Food Bill
Sahay
સ્નાતક,થી લઈને એન્જીન્યરીંગ
મેડીકલ જેવા કોર્સમાં પ્રવેશ મેળવી પોતાના
રહેવાસી તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી/અર્ધસરકારી છાત્રાલયમાં પ્રવેશ ના મળ્યો
હોય તેવા બાળકોને વર્ષના ૧૦ મહિના માટે દર મહિને રહેવા-જમવાની સહાય રૂ.૧,૨૦૦/- અથવા
ભરેલ ફી જે પૈકી ઓછુ હોય તે રકમ મળવાપાત્ર રહેશે.
SR |
Category |
Amount |
સંસ્થા સંલગ્ન હોસ્ટેલમાં
રહીને અભ્યાસ કરતા વિધાર્થીઓને મળવાપત્ર |
1 |
SC |
15000/- OR 12000/-/- |
|
2 |
ST |
15000/- OR 12000/- |
|
3 |
SEBC |
15000/- OR 12000/-/- |
|
4 |
DNT |
15000/- OR 12000/-/- |
|
5 |
GENERAL OPEN |
15000/- OR 12000/-/- |
Nirman Card Scholarship Scheme Gujarat Login,Sanman Scholarship Portal,Gujarat Scholarship Registration
Scholarship Level |
Diploma/Degree Diploma 2 Degree Engineering/BE Medical/Paramedical UG Courses |
Region |
Gujarat |
Provider |
Gujarat Goverment |
Scholarship Amount |
10000-200000 |
Fresh Application
જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી
કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ
લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની
થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ
Sanman
Portal Helpline Number
Sanman portal scholarship mobile Number
Address:-
Gujarat labour welfare board
Office address: Shramyogi Kalyan Bhavan,g colony, Opp. Water Tank,
Sukhramnagar Ahmedabad Gujarat. 380021
Phone No. : 079-22773304-5-6
Email: support-glwb@gujarat.gov.in
Building and other construction Worker's Welfare Board
Office Address : Shram Bhavan Compound, Beside Gun House, Rustam Cama Road, Khanpur, Ahmedabad - 380001 Gujarat
How To Apply Shram
Card Sacholarship Gujarat, Sanman Portal Gujarat શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત
- પ્રથમ https://sanman.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો New Register ઓપ્સન ઉપર ક્લિક કરીને New Registration” ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ Sanman
Portal Registration માટે બાંધકામ શ્રમિક
- કારખાના અથવા સંસ્થા શ્રમયોગી બાંધકામ શ્રમિક માહિતી નાખીને આગળ આધાર કાર્ડ અને શ્રમિક કાર્ડ ની માહિતી નાખો
- ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp નાખો
- Sanman portal ઉપર Registration થઇ ગયા બાદ તમારી Login કરો
- ત્યારબાદ Application મેનુમાં જઈને New Application ઉપર ક્લિક કરો
- આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
- ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
- ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
Sanman Scholarship Status Track,
E-Nirman Card Scholarship Yojana Status Check
- sanman.gujarat.gov.in Portal ની મુલાકત લ્યો
- sanman.gujarat.gov.in Portal માં લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો
Website HomePage |
|
Official Website |
|
Registration Page |
|
Registration Login |
Sanman Portal Scholarship FAQ
પ્રશ્ન:- Sanman
Gujarat Portal ઓફલાઈન માધ્યમ થી
કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન
માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- Sanman
Gujarat Portal નો લાભ લેવા માટે
દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- Sanman
Gujarat Portal નો હેલ્પલાઇન નંબર
શું છે ?
જવાબ:- CMSS Helpline Number 079-22773304-5-6
પ્રશ્ન:- Sanman
Gujarat Portal માટે અરજી ક્યારે
કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી
દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં
આવે છે