Type Here to Get Search Results !

Divyang Scholarship Gujarat, CMSS Scholarship Gujarat, માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના શિષ્યવૃતિ આવેદન

ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સમ્પુણઁ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ 

Divyang Scholarship Gujarat, CMSS Scholarship Gujarat, માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના શિષ્યવૃતિ આવેદન

Divyang Scholarship Gujarat, CMSS Scholarship Gujarat, માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના શિષ્યવૃતિ આવેદન

 

માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના ગુજરાત શિષ્યવૃતિ યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે આ યોજના નો લાભ ગુજરાતમાં અભ્યાસ કરતા Diploma,Engineering,Pharmacy,Medical,Paramedical,Agriculture Etc,UG Courses (B.A/B.COM/B.B.A etc) વિધાર્થીઓને મળવાપત્ર છે ધોરણ 10/12/Diploma ઉપર આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે


Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student

વેબસાઈટનું નામ

CMSS

લાભ લેનાર

ગુજરાતમાં ભણતા તમામ જાતિના વિધાર્થીઓને

ઉદ્દેશ્ય

ગુજરાતમાં સાક્ષરતા દર વધારવા

મળવાપાત્ર સહાય

કોર્સ મુજબ સહાય

કોણ કોણ ભરી શકે

ગુજરાતમાં ભાઈ/બહેનો

અરજી કરવાની પ્રક્રિયા

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

2024 Update Soon

અરજી માટેની વેબસાઈટ

https://scholarships.gujarat.gov.in/

 

ગુજરાતમાં શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે

 

CMSS Yojana Gujarat Eligibility,માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના શિષ્યવૃતિ માટેની લાયકાત

  • માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના ગુજરાત શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
  • ગુજરાતની કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
  • 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા વાલીના બાળકો અથવા પોતે 40% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા બાળકો મળવાપાત્ર
  • વિધાર્થીની આવક મર્યાદા 4.50 લાખ સુધી હોવી જોઈએ
  • માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃતિ સહાય ગુજરાત માટે ગુજરાતમાં આવેલ કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
  • વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે

 

Chief Minister Scholarship Scheme Gujarat

Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student

Chief Minister Scholarship Scheme Documents,માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના ગુજરાત માટે  જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઇમેઇલ આઈડી
  • બેંક પાસબુક
  • જાતિ પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • ધોરણ 10/12/Diploma તમામ માર્કશીટ
  • અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
  • વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
  • વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
  • ફી ભર્યાની પહોંચ
  • પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • સેલ્ફ ડીક્લેરેશન
  • સંસ્થાના આચાર્યનું સંસ્થાના લેટરહેડ ઉપર પર પ્રમાણપત્ર

 

CMSS Yoajan Gujarat Benefits,માન્ય મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના ગુજરાત શિષ્યવૃતિમાં મળતા લાભ

SR

Course

Amount

 

ગુજરાત રાજ્યના વતની હોય યુદ્ધ આંતકવાદ,નક્સલવાદ જેવા કારણોસર ફરજો દરમ્યાન  માર્યા ગયા હોય અથવા કાયમી વિકલાંગ થયા હોય તેવા ભારતીય સેનાના કેન્દ્ર અને રાજ્યના અર્ધ લકશરી દળોના કેન્દ્ર કે રાજ્ય અનામત પોલીસદળોનાં અને ગુજરાત પોલીસદળોનાં જવાનોના સંતાનો ને મળવાપત્ર

1

Paramedical Courses

100000/- અથવા ટયુશન ફી ના 50% મળવાપત્ર

2

Paramedical Courses

500000/- અથવા ટયુશન ફી ના 50% મળવાપત્ર

3

Diploma

50000/- અથવા ટયુશન ફી ના 50% મળવાપત્ર

4

Diploma 2 Degree

100000/- અથવા ટયુશન ફી ના 50% મળવાપત્ર

5

Engineering/BE

100000/- અથવા ટયુશન ફી ના 50% મળવાપત્ર

6

Under Graduate

10000/- અથવા ટયુશન ફી ના 50% મળવાપત્ર

 

Chief Minister Scholarship Scheme Gujarat Login,CMSS Scholarship Portal,Gujarat Scholarship Registration

Scholarship Level

Diploma/Degree

Diploma 2 Degree

Engineering/BE

Medical/Paramedical

UG Courses

Region

Gujarat

Provider

Gujarat Goverment

Scholarship Amount

10000-500000

 

Fresh Application

જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે


Renew Application

એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ

 

Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student

CMSS Helpline Number
cmss scholarship mobile Number

Address :

નોલેજ કોન્સોર્ટિયમ ઓફ ગુજરાત PRL સામે,એલ.ડી કોલેજ ઓફ એન્જીનીરીંગ ની બાજુમાં , નવરંગપુરા અમદાવાદ Contact No

: 079-26566000

: 7043333181


How To Apply CMSS Sacholarship Gujarat, PM Yojana Gujarat શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત

  • પ્રથમ https://scholarships.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
  • વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો Login ઓપ્સન ઉપર ક્લિક કરીને Citizen
  • Login/Registration”ઉપર ક્લિક કરીને “New Registrationઉપર ક્લિક કરો
  • ત્યાર બાદ CMSS Registration માટે જરૂરી માહિતી જેમકે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી ધોરણ 10/12/ડિપ્લોમા વગેરે માહિતી ભરો
  • ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp  નાખો
  • CMSS ઉપર Registration થઇ ગયા બાદ તમારી Login કરો
  • ત્યારબાદ Application મેનુમાં જઈને New Application ઉપર ક્લિક કરો
  • આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
  • ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
  • ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
  • સબમિટ કરેલા ફોર્મ ને તમારી નજીકના હેલ્પસેન્ટર અંદર દિવસ 7 ની અંદર ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું ફરજીયાત છે


CMSS Scholarship Status Track,

CMSS Yojana Status Check


ChiefMinister Scholarship Scheme Portal ની મુલાકત લ્યો

ChiefMinister Scholarship Scheme Portal માં લોગીન કરો

લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો

 

Website HomePage

Click Here

Official Website

Click Here

Registration Page

Click Here

Registration Login

Click Here

 

CMSS Scholarship FAQ


પ્રશ્ન:- CMSS Gujarat Scholarship ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?

જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે

 

પ્રશ્ન:- CMSS Gujarat Scholarship નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?

જવાબ:- પ્રથમ વર્ષ  અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે

 

પ્રશ્ન:- CMSS Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર શું છે ?

જવાબ:- CMSS Helpline Number 7043333181.

 

પ્રશ્ન:- CMSS Gujarat Scholarship માટે અરજી ક્યારે કરવાની હોય છે?

જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area