ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સમ્પુણઁ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ
Tuition Sahay Gujarat Scholarship,College Scholarship Gujarat,શેક્ષણિક સહાય ગુજરાત આવેદન
શેક્ષણિક
સહાય ગુજરાત શિષ્યવૃતિ ગુજરાત યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિચરતી અને વિમુક્ત જાતિ
ના વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે .આ યોજના નો લાભ
ગુજરાતમાં અભ્યાસ કરતા કોલેજ સુધીના વિધાર્થીઓને મળવાપત્ર છે ધોરણ 11/12 ઉપર કોલેજકક્ષા
માં શિષ્યવૃતિ આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં
અભ્યાસ કરતા વિચરતી અને વિમુક્ત જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે
Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student
વેબસાઈટનું નામ |
Digital Gujarat |
લાભ લેનાર |
ગુજરાતમાં
ભણતા વિચરતી અને વિમુક્ત જાતિ ના વિધાર્થીઓને |
ઉદ્દેશ્ય |
આર્થિક
રીતે નબળા વિધાર્થીઓને શિષ્યવૃતિ
ની તકો આપવી |
મળવાપાત્ર સહાય |
કોર્સ
મુજબ સહાય |
કોણ કોણ ભરી શકે |
ગુજરાતમાં
ભણતા વિધાર્થીઓ બહેનો
અને ભાઈ બન્ને |
અરજી કરવાની પ્રક્રિયા |
ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી
તારીખ |
2024 Update Soon |
અરજી માટેની વેબસાઈટ |
ગુજરાતમાં
શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે પરંતુ જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ
ના લેતા હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ
ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો
લાભ લઇ શકાય છે
BCK-325 Gujarat Eligibility, શેક્ષણિક સહાય ગુજરાત શિષ્યવૃતિ માટેની લાયકાત
- ગુજરાત શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
- અને ગુજરાતની સ્વનિર્ભર/ખાનગી કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- વિધાર્થીની આવક મર્યાદા 2.00 લાખ સુધી હોવી જોઈએ
- BCK-5 સહાય ગુજરાત માટે ગુજરાતમાં આવેલ શા કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
Digital Gujarat Scholarship Documents, ડિજિટલ ગુજરાત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઇમેઇલ આઈડી
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 10 ઉપરની તમામ માર્કશીટ
- અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
- વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
- વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
- ફી ભર્યાની પહોંચ
- પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- વિધાર્થીની ના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર
BCK-325 Sahay Gujarat Benefits શેક્ષણિક સહાય ગુજરાત શિષ્યવૃતિમાં મળતા લાભ
SR |
Category |
Amount |
ગુજરાતમાં આવેલ ખાનગી
કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓને મળવાપત્ર |
1 |
DNT |
50.000/- |
સૂચના:- મળવાપાત્ર રકમમાં ફેરફાર થઇ શકે છે
Digital Gujarat Scholarship Gujarat Login,Gujarat Scholarship Portal,Gujarat Scholarship Registration
Scholarship Level |
Under Graduate
Course/સ્નાતક |
Region |
Gujarat |
Provider |
Gujarat Goverment |
Scholarship Amount |
50000 |
Fresh Application
જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી
કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ
લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની
થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ
Digital
Gujarat Helpline Number
Digital Gujarat mobile Number
Address :
Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector 10-A,
Gandhinagar,
Gujarat - 382010
Contact No .: 079-23258688- 079-23258684
How To Apply BCK-325 Sacholarship Gujarat, ડિજિટલ શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત
- પ્રથમ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો Login ઓપ્સન ઉપર ક્લિક કરીને Citizen
- Login/Registration”ઉપર ક્લિક કરીને “New Registration(Citizen)” ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ Digital Gujarat Registration માટે જરૂરી માહિતી જેમકે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી વગેરે માહિતી ભરો
- ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp નાખો
- Digital Gujarat ઉપર Registration થઇ ગયા બાદ તમારી પ્રોફાઈલ અપડેટ કરો
- ત્યારબાદ service મેનુમાં જઈને scholarship service ઉપર ક્લિક કરો
- scholarship service ઉપર ક્લિક કરીને જે વર્ષની અરજી કરવા માંગતા હોય એ વર્ષ પસઁદ કરો
- આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
- ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
- ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
- સબમિટ કરેલા ફોર્મ ને તમારી સ્કૂલ/કોલેજ માં ડોક્યુમેન્ટ ની ઝેરોક્સ સાથે જમા કરો
Digital Gujarat Scholarship Track, Digital Gujarat Scholarship Status Check
- DigitalGujarat Portal ની મુલાકત લ્યો
- DigitalGujarat Portal માં લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો
Website HomePage |
|
Official Website |
|
Registration Page |
|
Registration Login |
Digital Gujarat Scholarship FAQ
પ્રશ્ન:- Digital
Gujarat Scholarship ઓફલાઈન માધ્યમ થી
કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન
માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- Digital
Gujarat Scholarship નો લાભ લેવા માટે દર
વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- Digital
Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર
શું છે ?
જવાબ:- Digital Gujarat Scholarship is 18002335500.
પ્રશ્ન:- Digital
Gujarat Scholarship માટે અરજી ક્યારે
કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી
દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં
આવે છે