MBBSમાં પ્રવેશ લેતી બહેનો માટે ગુજરાત સરકાર તરફથી કન્યા કેળવણી યોજના એ આશીર્વાદ રૂપ છે જે વિધાર્થીના માતા-પિતા મેડિકલ કોલેજોમાં વધારે ફી ભરવા માટે સક્ષમ ના હોય એ વાલીના બાળકો કન્યા કેળવણી યોજનાનો લાભ લઇ મેડિકલ કોલેજની લાખો રૂપિયા ફી ભરવાથી મુક્તિ મેળવી શકે છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી ઘણી બધી શિષ્યવૃતિ યોજનાઓ અમલમાં છે જેમકે Digital Gujarat Scholarship,MYSY,CMSS,વગેરે પરંતુ કન્યા કેળવણી યોજનાએ ગુજરાતમાં પ્રવેશ લેતી બહેનો માટે બેસ્ટ શિષ્યવૃતિ છે દીકરીઓ/બહેનોના શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ આ પગલું ખુબ જ લાભદાયક છે. ગુજરાતમાં 6 સરકારી મેડિકલ કોલેજો આવેલી એ સિવાય અન્ય GMERS અને ખાનગી મેડિકલ કોલેજો આવેલી છે સરકારી કોલેજો સિવાયની મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળ્યા બાદ કન્યા કેળવણી યોજનાનો લાભ મેળવી શકાય છે
આ બ્લોગમાં તમને કન્યા કેળવણી યોજનાની
સંપૂર્ણ માહિતી મળશે.
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના એ MYSY એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજનાનો શિષ્યવૃત્તિનો એક ભાગ છે એટલે કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના-MYSY ની સાથે મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના નો પણ લાભ લઇ શકો છો.
અન્ય શિષ્યવૃતિની જેમ મુખ્યમંત્રી
કન્યા કેળવણી નિધિ યોજના શિષ્યવૃતિ પણ દર વર્ષે મળવાપત્ર છે એના માટે લાયકાત
ધરાવતા હોવા જોઈએ
ચાલો હવે એની વિગતવાર માહિતી જોઈએ
Kanya Kelvani
Yojana In Gujarat For MBBS, Kanya
Kelavani Yojana PDF 2024, મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના શું છે?
મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના
ગુજરાતમાં તમને મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન-MYSY યોજના માંથી રૂપિયા 2 લાખ રૂપિયા અને મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માંથી
4 લાખ સહાય મળે છે કુલ મળવાપાત્ર સહાય 6 લાખ છે
Kanya Kelavani Yojana Official Website,Kanya Kelavani Yojana Eligibility
યોજનાનું નામ |
મુખ્યમંત્રી
કન્યા કેળવણી નિધિ યોજના |
લાભ લેનાર |
ગુજરાતમાં MBBS
માં પ્રવેશ લેતી બહેનો |
ઉદ્દેશ્ય |
દીકરીઓને સાક્ષરતા ગુણમાં વધારો કરવા |
Official Website |
mysy.gujarat.gov.in |
રાજ્ય |
ગુજરાત |
અરજી માધ્યમ |
ઓનલાઇન |
Kanya Yojana
2024 Gujarat,Mysy Scholarship 2024 Last
Date
Kanya
Kelavani Yojana Eligibility
મુખ્યમંત્રી
કન્યા કેળવણી નિધિ યોજના માટેની લાયકાત
- અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ
- ફક્ત બહેનો ને જ મળવાપત્ર છે
- ગુજરાતમાં આવેલી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ
- અરજદારની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ હોવી જોઈએ
મુખ્યમંત્રી
કન્યા કેળવણી નિધિ યોજના મળતી સહાય, MYSY Scholarship Registration,Mysy
Yojana 2024 Form
No |
Scheme |
Benefit |
1 |
Kanya Kelavani Yojana |
4. લાખ |
2 |
Mukhymantri Yuva Swavalamban
Yojana |
વધુમાં વધુ 2 લાખ અથવા ટ્યુશન ફી ના 50% |
મુખ્યમંત્રી
કન્યા કેળવણી નિધિ યોજના અરજી માટેના જરૂરી દસ્તાવેજો
Kanya
Kelvani Scholarship Gujarat Important Required Documents
- આધાર કાર્ડ
- ધોરણ 10 અથવા ધોરણ 12ની પાસ કર્યાની માર્કશીટ
- મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યો હોય તો પ્રવેશસમિતિ નો લેટર
- ટયુશન ફી ભરી હોય એટલી તમામ પહોંચ અથવા રિસીપટ
- સેલ્ફ ડિકલરેશન ઓરિજિનલ
- અરજદારના વાલીનું આવકનું પ્રમાણપત્ર જે માન્ય હોય
- જે સંસ્થામાં કે કોલેજમાં પ્રવેશ મેળવ્યો હોય એ સંસ્થાનું પ્રમાણપત્ર/બોનાફાઈડ
- છાત્રાલયમાં પ્રવેશ મેળવ્યો હોય તો એનું પ્રમાણપત્ર
- છાત્રાલયમાં મળતા ભોજન બિલ ની પહોંચ
- બેંક ખાતા પાસબુક
- જેને આવક વધુ હોય એને ઇન્કમ ટેક્ષ રિટર્ન ની નકલ અથવા આવકવેરાને પાત્રના થતા હોય તો એનું સેલ્ફ ડીક્લેરેશન
- જે
પણ ઈનકમ ટેક્ષ રિટર્ન લગતા હોય એ ફોર્મ ITR-1/ITR-2/ITR-3/ITR-4
- અરજદારનો ફોટોગ્રાફ
- Valid મોબાઇલ નંબર
- Valid ઇમેઇલ ID
Kanya
Kelavani Scholarship Apply Gujarat 2024
How To Apply
Kanya Kelavani Yojana 2024
- મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના અરજી કરવા માટે MYSY ની Website mysy.guj.nic.in/ ની મુલાકાત લ્યો
- MYSY Website માં એન્ટર થયા પછી તમને Login/Register 2023-24 નું Option જોવા મળશે એના પર ક્લિક કરવું
- MYSY Login/Register 2024/25 માં ક્લિક કર્યા પછી ફ્રેશ અરજી પર ક્લિક કરવું
- હવે નવું વિકલ્પ ખુલશે ત્યાં પ્રથમ વખત અરજી કરતા હોય એટલે પ્રથમ વખત રજીસ્ટ્રેશન કરવાનું રહેશેરજિસ્ટ્રેશનમાં હવે તમારું બોર્ડ,પાસ થયેલું વર્ષ,રોલ નંબર મોબાઈલ નંબર વગેરે માહિતી ભરવાની રહેશે અને ત્યાર પછી પાસવર્ડ મેળવવાનો રહેશે
- પાસવર્ડ તતમને તમારા મોબાઈલ નંબર અને ઇમેઇલ આઈડી માં મોકલવામાં આવશે
- હવે ફરીથી લોગીન કરો અને પાસવર્ડ દાખલ કરો
- પાસવર્ડ નાખ્યા પછી તમારું લોગીન થઇ જશે
- હવે તમારી આગળ ફ્રેશ અરજીનું પેજ ખુલશે એમાં માંગેલી તમામ માહિતી જેવી કે,તમારી પર્સનલ માહિતી,શેક્ષણિક માહિતી,હોસ્ટેલ માહિતી,આવક ની માહિતી,પ્રવેશ મેળવેલ કોલેજની માહિત ફીલ કરવાની રહેશે
- ત્યાર પછી માંગેલા ફરજીયાત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે
- તમામ માહિતી એકવાર બરાબર ચેક કર્યા પછી લાસ્ટ માં અરજી સબમિટ કરવાની રશે
- અરજી સબમિટ કર્યા પછી હેલ્પસેન્ટર પર જઈ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના રહેશે
Mysy Login 2024,MYSY Scholarship Amount Mysy Status
કન્યા
કેળવણી યોજનામાં ઓનલાઇન અરજી કર્યા બાદ અરજીની પ્રિન્ટ અને તમામ અપલોડ કરેલ
ડોક્યુમનેટ નજીકના હેલ્પ સેન્ટર પર જઈ ડોક્યુમેન્ટનું વેરીફકેશન કરાવવું ફરજીયાત છે
અહીં
નીચે હેલ્પ સેન્ટરની યાદી આપેલી છે એમાંથી કોઈ પણ નજીકના હેલ્પ સેન્ટર પર જઈ
ડોક્યુમેન્ટનું વેરીફકેશન કરાવી શકો છો.
Mysy Document Verification Helpcenter List Click Here
Mysy Scholarship For MBBS Student Kanya Kelavni Yojana Important Link
Home Page |
|
Fresh Application |
|
Renew Application |
|
Delayed Application |
|
KKNY Information Website |
Kanya Kelavani Scholarship Important FAQ
મુખ્યમંત્રી
કન્યા કેળવણી નિધિ યોજના પ્રશ્નોતરી
પ્રશ્ન:-
મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના અરજી ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:-
મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:-
મુખ્યમંત્રી કન્યા કેળવણી યોજના નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:-
કન્યા કેળવણી યોજનાપ્રથમ વર્ષ અરજી કર્યા
પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:-
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માં અરજી કરવા માટે વાર્ષિક આવક મર્યાદા શું
છે?
જવાબ:-
માન્ય મુખ્યમંત્રીશ્રી શિષ્યવૃતિ યોજના અરજી કરવા માટે અરજદારની કુટુંબની
વાર્ષિક આવક મર્યાદા રૂપિયા 6 લાખ છે
પ્રશ્ન:-
મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના સહાય ની જાણ અરજદારને કઈ રીતે કરવાં આવે છે?.
જવાબ:-
ખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના સહાય ની જાણ અરજદાર ને SMS દ્વારા માહિતી મોકલવામાં આવે છે