Type Here to Get Search Results !

OBC Category Hostel Admission Gujarat 2024,સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો સરકારી છાત્રાલય પ્રવેશ,Sarkari Hostel Admission Gujarat

Obc (Other Backward Classes) Hostel Gujarat

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો માંટેની સરકારી છાત્રાલય:- OBC અને EBC (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો (બક્ષીપંચ) અને આર્થિક રીતે પછાત વર્ગો) ના વિધાર્થી  ભાઈબહેનો ધોરણ 11,12,ડિપ્લોમા,ડિગ્રી કોલેજ, સ્નાતક,અનુસ્નાતક વગેરે કોર્સ માટે સરકારી છાત્રાલયોમાં વિના મૂલ્યે રહેવા,જમવાની સુવિધા  ગુજરાત સરકારથી મફત આપવામાં આવે છે

Samaj Kalyan Hostel Admission Gujarat,Samras Hostel Admission Gujarat 2024,
સરકારી છાત્રાલય પ્રવેશ ગુજરાત 2024

Samaj Kalyan Hostel Admission Gujarat,Samras Hostel Admission Gujarat 2024,  સરકારી છાત્રાલય પ્રવેશ 2024

OBC (SEBC) Hostel Admission Eligibility,સરકારી છાત્રાલયમાં પ્રવેશ માટેની લાયકાત

લાયકાત-ધોરણ 11,12 ધોરણ 12 પછીના કોલેજ કક્ષાના તમામ અભ્યાસક્રમોમાં છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 11 માટે ધોરણ 10 ના માર્ક્સ અને કોલેજ કક્ષા માટે ધોરણ 12ના  વાર્ષિક પરીક્ષામાં ૫૦ ટકા કે તેથી વધુ ગુણ (કુલ ગુણમાંથી મેળવેલ ગુણ) મેળવેલા હોવા જોઇએ અને મેરીટના ધોરણે પ્રવેશ આપવામા આવશે

ઘણા કોર્સ કે યુનિવર્સિટીમાં ટકાવારી ના નિયમો અલગ અલગ હોય તો જે યુનિવર્સિટીમાં પ્રવેશ મળ્યો ત્યાં જે ટકાવારી પર પ્રવેશ મળ્યો એના આધાર  પર મેરીટ બનાવવવામાં આવશે

ગુજરાત યુનિવર્સિટી છાત્રાલય માટેના પ્રવેશ ક્યારે ચાલુ થાય છે?

દર વર્ષે સંભવિત ધોરણ 10/12 ના પરિણામ પછી જૂન/જુલાઈ મહિનામાં કરવામાં આવે છે

Samaj Kalyan Hostel Admission Gujarat

ગુજરાત સરકારી હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા  કઈ રીતે કરવામાં આવે છે ?

Step 1

Registration

Step 2

Document Upload

Step 3

Merit List

Step 4

Document Verification

Step 4

Hostel Final Admission

ગુજરાત સરકારી છાત્રાલય નિયમો અને શરતો,Samaj Kalyan Hostel Merit List

  • પ્રવેશની અરજી કરનાર ફ્રેશ (નવા) વિદ્યાર્થીએ વાર્ષિક પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ તથા રીન્યુઅલ (જુના) વિદ્યાર્થીએ ગત વર્ષની વાર્ષિક પરીક્ષામાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોવા જોઇશે
  • કુમાર તથા કન્યા છાત્રો માટે વાર્ષિક આવક મર્યાદા રૂ..૫૦ લાખ છે. કન્યા છાત્રો માટે ઓછી આવકવાળાને અગ્રતા આપવાની રહેશે
  • પ્રવેશ માટે અરજી કરનાર વિદ્યાર્થી મુળ ગુજરાતનો વતની હોવો જોઇએ
  • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓને પ્રવેશ મળશે નહીં.
  • છાત્રાલય જે જિલ્લામાં જે સ્થળે આવેલ હોય તે વિસ્તારની કોલેજમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને પ્રવેશ આપવામાં આવશે.
  • ડિસ્ટન્સ લર્નિંગથી ચાલતા અભ્યાસક્રમોના આધારે છાત્રાલયમાં પ્રવેશ મેળવી શકાશે નહીં.
  • છાત્રાલયની માન્ય સંખ્યા તથા છાત્રાલયના મકાનની ક્ષમતા ધ્યાને રાખી પ્રથમ રીન્યુઅલ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે. ત્યારબાદ ખાલી રહેતી જગ્યાઓ પર ફ્રેશ વિદ્યાર્થીઓને મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
  • પ્રવેશ મેળવવા અરજી કરનાર વિદ્યાર્થી/વિદ્યાર્થીનીની ઉંમર અરજીના વર્ષના જુલાઈ માસની પ્રથમ તારીખના રોજ ૨૫ વર્ષથી વધુ હોવી જોઈએ નહી.

ગુજરાત સરકારી છાત્રાલય ડોક્યુમેન્‍ટ

Samras Hostel Ahmedabad Admission

  • પાસપોર્ટ સાઇઝનો ફોટો
  • વિદ્યાર્થીનું આધાર કાર્ડ
  • સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ વિદ્યાર્થીનો જાતિનો દાખલો
  • રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક)
  • કુટુંબની વાર્ષિક આવકનો દાખલો
  • જુના વિદ્યાર્થીએ ગત વર્ષનું વાર્ષિક પરીણામની નકલ યુનિવર્સીટીમાંથી મળવામાં ન હોય તો ગત વર્ષના છેલ્લા સેમેસ્ટરની નકલ અપલોડ કરવાની રહેશે અને તેમાં દર્શાવેલ ગુણની ટકાવારી અરજીમાં દર્શાવવી. વાર્ષિક પરિણામની નકલ મળ્યેથી તુરત જ છાત્રાલયમાં મદદનીશ સમાજ કલ્યાણ અધિકારીશ્રીને રજુ કરવાની રહેશે અને તેમાં નિયત ગુણની ટકાવારી મેળવેલ હશે તો જ છાત્રાલયમાં ફાઇનલ પ્રવેશ આપવામાં આવશે
  • ફ્રેશ વિદ્યાર્થીએ ધો.૧૧/૧૨માં પ્રવેશ મેળવવા ધો.૧૦ નું, ડીપ્લોમાં પાસ કરી ડીગ્રીમાં પ્રવેશ મેળવવા
  • ડીપ્લોમાંનું, સ્નાતક કક્ષાના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ધો.૧૨ નું તેમજ અનુસ્નાતકના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા સ્નાતક અભ્યાસક્રમનું પરીણામ અપલોડ કરવાનું રહેશે
  • વિદ્યાર્થીના બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ
  • શાળા / કોલેજ માં પ્રવેશ મળ્યાની પહોંચ અથવા પત્ર
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • વિકલાંગતાનું પ્રમાણપત્ર (જો વિકલાંક હોય તો)
  • વિધવા / ત્યક્તાના બાળક હોવાનું પ્રમાણપત્ર (જો વિધવા / ત્યક્તાના બાળક હોય તો)
  • અનાથ બાળક હોવાનું પ્રમાણપત્ર (જો અનાથ બાળક હોય તો)

OBC Hostel List Gujarat

Important Link

HomePage

Click Here

Samras Hostel Link

Click Here

Hostel Apply Link

Click Here

Live Process Video Link

Click Here

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area