Type Here to Get Search Results !

Free Ship Card Gujarat 2024, Free Ship Card For Sc Student ,Free Ship Card Details In Gujarati,Free Ship Card Pdf

ભારત સરકાર અને ગુજરાત દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જન જાતિ (ST) વર્ગના ભાઈ-બહેનો માટે ભારત સરકાર દ્વારા ફ્રી શિપ કાર્ડ  પોસ્ટ મેટ્રીક સ્કોલરશીપ યોજના અમલમાં આવેલી છે. જેમાં વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ નો ઉપયોગ કરી ને કોઈ પણ ફ્રી શિપ કાર્ડ માન્ય યુનિવર્સિટી અથવા પ્રાઇવેટ કોલેજ માં મફત માં શિક્ષણ મેળવી શકે છે.


Free Ship Card Gujarat 2024, Free Ship Card For Sc Student ,Free Ship Card Details In Gujarati,Free Ship Card Pdf

Freeship Card Gujarat 2024, Freeship Card for SC Students in Gujarat, freeship card apply online gujarat 2024,digital gujarat freeship card 2024 , Freeship Card information in Gujarati | Freeship Card Form PDF DOWNLOAD, ગુજરાત ફ્રી શીપ કાર્ડ યોજના (FreeShip Card Yojana Gujarat)


આજના આ બ્લોગમાં માં નીચેની માહિતી મેળવશું

  • ફ્રી શીપ કાર્ડ શું છે?
  • ફ્રી શીપ કાર્ડ માટેના જરૂરી ડોક્યુમેન્ટ ?
  • ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવવું ?
  • ફ્રી શીપ કાર્ડ માટે અરજી કેવી રીતે કરવી?

FREE SHIP CARD INFORMATION 2024 ફ્રી શીપ કાર્ડ શું છે?

આ યોજનામાં જે વિદ્યાર્થીઓ ખાનગી સંસ્થાઓમાં (ખાનગી કોલેજ કે યુનિવર્સિટીમાં) પ્રવેશ મેળવે તેવા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિદ્યાર્થીઓ ફ્રી શીપ કાર્ડ” ની મદદથી  જે તે ખાનગી  સંસ્થાઓમાં ફી ભર્યા વગર એડમિશન મેળવી શકે છે. આમાં વિદ્યાર્થીઓએ પોતાના જિલ્લાના સમાજ કલ્યાણ ખાતામાં ફ્રી શિપ કાર્ડ કચેરી જઈ ને  ફ્રી શીપ કાર્ડ માટે અરજી કરવાની રહેશે .

ત્યારબાદ તે ફ્રી શીપ કાર્ડ મેળવી જે તે ખાનગી કોલેજ કે યુનિવર્સિટીમાંફ્રી શિપ કાર્ડ આપીને પ્રવેશ લઇ શકે છે

ફ્રી શીપ કાર્ડની મદદથી વિધાર્થી ભાઈઓ બહેનો ફી ભર્યા વગર પ્રવેશ લઇ શકે છે.


FREE SHIP CARD ELIGIBILITY- ફ્રી શિપ કાર્ડની લાયકાત

ફ્રી શિપ કાર્ડ ની અરજી કરવા માંગતા વિધાર્થી ભાઈ બહેનો નીચે મુજબની લાયકાત ધરાવતા હોવા જોઈએ

  • અરજદાર અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જન જાતિ (ST ) વર્ગમાંથી આવતો હોવો જોઈએ
  • અરજદારની વાર્ષિક આવક 2.50 લાખ અથવા એથી ઓછી હોવી જોઈએ
-------------------------------------------------------------------

ગુજરાતમાં ઘણી બધી શિષ્યવૃતિ યોજનાઓ આવેલી છે જે વિધાર્થી ગુજરાતમાં  અભ્યાસ કરતા હોય  એ પોતાની લાયકાત  અનુસાર નીચે આપેલ શિષ્યવૃતિનો લાભ લઇ શકે છે

એની માહિતી માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો

 


ફ્રી શીપ કાર્ડ અરજી માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ FREE SHIP CARD DOCUMENT 2024

  • અરજદારનો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો  ફોટો
  • ઓળખ પ્રુફ ચુંટણી કાર્ડ/આધાર કાર્ડની પ્રમાણિત નકલ
  • બેંકના ખાતાનંબર માટે બેંક પાસબુકના પ્રથમ પાનાની પ્રમાણિત  નકલ
  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલેકે સ્કુલ લિવિંગ સર્ટીફિકેટની પ્રમાણિત નકલ
  • અથવા જાતિના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
  • ધોરણ 10 પાસ થયાની તથા પછીના તમામ  શૈક્ષણિક વર્ષની માર્કશીટનીપ્રમાણિત  નકલ
  • ચાલુ  વાર્ષિક આવકનો સક્ષમ અધિકારીશ્રીના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
  • પિતાનું અથવા પિતા હયાતના હોય તો માતાનું નું આવકનું પ્રમાણપત્ર
  • પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • એડમિશન પ્રુફ
  • સક્ષમ અધિકારી તરફથી શારીરિક દિવ્યાંગતનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
  • વિદ્યાર્થીના માતા પિતા નોકરી કરતાં હોય તો કચેરી / સંસ્થાનો ગત વર્ષના વાર્ષિક આવકના પ્રમાણપત્રની પ્રમાણિત નકલ
  • SSC અને તે પછીના અભ્યાસક્રમોમાં ગેપ પડેલ હોય તો તે સમય દરમિયાન કોઇ પણ પ્રકારની અભ્યાસક્રમાં કરી શિષ્યવૃત્તિ મેળવેલ નથી  તે અંગેનું સૌગન્ધનામું રજુ કરવાનું રહેશે.

Free Ship Card Gujarat 2024, Free Ship Card For Sc Student ,Free Ship Card Details In Gujarati,Free Ship Card Pdf


ફ્રી શીપ કાર્ડ ફોર્મ ક્યાંથી મેળવી શકાય Free Ship Card PDF Download Gujarat

Freeship Card Form PDF Download Click Here


ફ્રી શીપ કાર્ડ ફોર્મ માટે તમે તમારા જિલ્લાની ફ્રી શિપ કાર્ડ કચેરી અથવા સમાજ કલ્યાણ ખાતામાંથી વિના મુલ્યે ફોર્મ મળી જશે


ફ્રી શીપ કાર્ડ માટે અરજી કઈ રીતે કરી શકાય Freeship Card Apply Online Gujarat 2024 Gujarat, freeship card online scholarship  form gujarat

  • ફ્રી શીપ કાર્ડ માટે કોઈ ઓનલાઇન અરજી ની સુવિધા નથી
  • ફ્રી શીપ કાર્ડ માટે અરજદારે પોતે  ફ્રી શિપ કાર્ડ કચેરી અથવા જિલ્લા સમાજ કલ્યાણ શાખા માંથી ફોર્મ લઈ ને તે પૂરું ફોર્મ સરખી રીતે ભરી ને ત્યાં ફ્રી શિપ કાર્ડ કચેરી અથવા સમાજ કલ્યાણ ખાતામાં જમાં કરવાનું રહેશે.
  • ત્યાર પછી વેરીફીકેશન  બાદ માટે 1-5  દિવસ માં તમારું ફ્રી શિપ કાર્ડ મળી જશે

ફ્રી શીપ કાર્ડ માટે આવક મર્યાદા કેટલી છે ? Freeship Card Income Limit For Sc student, Freeship Card Income Limit For St student

  • ફ્રી શીપ કાર્ડ મેળવવા માટે વિદ્યાર્થીના પરીવારની વાર્ષિક આવક મર્યાદા રૂ .૨.૫૦ લાખ સુધીની હોવી જરૂરી છે.

Free Ship Card Scholarship Form,Digital Gujarat Free Ship Card Form,Free Ship Card Scholarship Gujarat

Importnat:-ફ્રી શિપ કાર્ડથી પ્રવેશ લેતા તમામ ભાઈ-બહેનોએ પોર્ટલ ઉપર શિષ્યવૃતિનું ફોર્મ ભરવું ફરજીયાત છે અન્યથા શિષ્યવૃતિ જમા નહીં થાય


Digital Gujarat Website

Click Here

Digital Gujarat Scholarship Login

Click Here

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ Website

Click Here

Website Homepage

Click Here


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area