Type Here to Get Search Results !

Gujarat Scholarship For BAMS/BHMS Students,BAMS Gujarat Scholarship 2024-25 Apply Online


ગુજરાતમાં BAMS/BHMS માં ભણતા વિધાર્થીઓ ભાઈ/બહેનો ને ગુજરાત સરકાર તરફથી ઘણી બધી શિષ્યવૃતિ આપવામાં આવે છે

આજના આ આર્ટિકલમાં તેની સંપૂર્ણ માહિતી મેળવીશું.


Gujarat Scholarship For BAMS/BHMS Students,BAMS Gujarat Scholarship 2024-25 Apply Online


Gujarat Scholarship For Ayurvedic Homeopathic Students, Gujarat Scholarship 2024-25 Apply Online


MYSY Gujarat Scholarship 2024-25 Apply :- MYSY Gujarat Scholarship Apply Last Date | Digital Gujarat Scholarship Application Status | Digital Gujarat Scholarship Status 2024 | digital Gujarat scholarship 2024-25- login, digital gujarat scholarship 2024  last date For SC-ST, digital gujarat scholarship 2023-24 last date For Obc


Gujarat Scholarship For Class BAMS/BHMS Student


વેબસાઈટનું નામ

Digital Gujarat

MYSY

CMSS

NSP

GUEEDC

Samaj Kalyan

લાભ લેનાર

ગુજરાતમાં ભણતા વિધાર્થીઓ

ઉદ્દેશ્ય

આર્થિક રીતે નબળા વિધાર્થીઓને

 શિષ્યવૃતિ ની તકો આપવી

મળવાપાત્ર સહાય

કોર્સ મુજબ 5000-500000 રૂપિયા સુધી સહાય

કોણ કોણ ભરી શકે

 

બહેનો અને ભાઈ બન્ને

અરજી કરવાની પ્રક્રિયા

 

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

 

Update Soon

અરજી માટેની વેબસાઈટ

Digital Gujarat

MYSY

CMSS

NSP

GUEEDC



ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ માં કોણ કોણ ફોર્મ ભરી શકે ?


  • જે વિધાર્થી  BAMS/BHMS માં અભ્યાસ કરતો હોય એ તમામ વિધાર્થી ફોર્મ ભરી શકે છે
  • વિદ્યાર્થી ગુજરાતનો નાગરિક હોવો જોઈએ
ગુજરાતમાં અન્ય ઘણી બધી શિષ્યવૃતિ યોજનાઓ આવેલી છે એની માહિતી  માટે નીચે આપેલ લિંક પર ક્લિક કરો.


·         MYSY

·         CMSS

·         FREE SHIP CARD

·         SAMAJ KALYAN

·         GUEEDC

·         NSP

·         KANYA KELVANI YOJANA

·         PRIVATE SCHOLARSHIP

 

જરૂરી ડોક્યુમેન્ટસ

  • ·         અરજદારનો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો  ફોટો
  • ·         વિધાર્થીનો ઓળખ નો પુરાવો (આધાર કાર્ડ)
  • ·         ધોરણ 10ની માર્કશીટ (જે ધોરણમાં ભણતા હોય એની અગાઉની છેલ્લી માર્કશીટ)
  • ·         ધોરણ 12 ની માર્કશીટ (જે ધોરણમાં ભણતા હોય એની અગાઉની છેલ્લી માર્કશીટ)
  • ·         NEET માર્કશીટ
  • ·          પિતાનું અથવા પિતા હયાતના  હોય તો માતાનું નું આવકનું પ્રમાણપત્ર
  • ·          પિતા હયાતના  હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
  • ·         ચાલુ વર્ષ ની ફી ની રિસીપ્ટ શાળામાંથી આપેલી
  • ·         બેંક પાસબુક
  • ·         શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • ·         જાતિનું  પ્રમાણપત્ર
  • ·         મોબાઈલ નંબર
  • ·         શાળા ઍડ્મિશન લેટર અથવા ચાલુ શૈક્ષણિક વર્ષનું  બોનાફાઇડ સર્ટિફિકેટ
  • ·         હોસ્ટેલ વોર્ડન તરફથી પ્રમાણપત્ર (હોસ્ટેલમાં રહેતા હોય એઅને માટે)
  • ·         સક્ષમ અધિકારી તરફથી શારીરિક દિવ્યાંગતનું પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)




Digital Gujarat Scholarship Fresh & Renewal Scholarship
Mysy Scholarship For Medical Student


Fresh Application:

·          જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય  વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશ

Renew Application:-

·          એકવાર  યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષમાં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક શરતો છે  પરિપૂર્ણ કરતા હોવા જોઈ



Digital Gujarat Scholarship માટે અરજી કેવી રીતે કરવી? How To Apply Digital Gujarat Scholarship 2024-25

 

  • ·         ડિજિટલ ગુજરાતની વેબસાઇટની મુલાકાત લો.
  • ·         લોગિન” બટન પર ક્લિક કરો.
  • ·         નવા નોંધણી વિધાર્થી કે નાગરિક Click for New Registration (Citizen) પર ક્લિક કરી શકે જેનું પહેલેથી રજીસ્ટ્રેશન થયેલું છે તેતે તેમના ઈમેલ આઈડીઆધાર નંબર અથવા મોબાઈલ નંબરનો ઉપયોગ કરીને લૉગ ઇન કરી શકે છે.
  • ·         નવા વપરાશકર્તાઓએ તેમની વિગતો દાખલ કરવી પડશે અને માહિતી Save કરવી પડશે.
  • ·          માહિતી Save થયા પછી પછી તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર એક OTP મોકલવામાં આવશે
  • ·         રજીસ્ટ્રેશન પૂર્ણ કરવા માટે OTP દાખલ કરો.
  • ·         OTP સબમિટ કર્યા પછી પ્રોફાઈલ અપડેટ કરવા માટેના પેજ ,માં મોકલવામાં આવશે
  • ·         ત્યાં તમારે તમામ ફરજિયાત માહિતી દાખલ કરવી પડશે.
  • ·         પછીફોટોગ્રાફ અપલોડ કરી શકે છે અને ‘અપડેટ’ પર ક્લિક કરી શકે છે.
  • ·         રજિસ્ટર્ડ એકાઉન્ટમાં લૉગિન કરો અને ડેશબોર્ડ ઍક્સેસ કરો.
  • ·         ફિલ્ટર સેવા વિભાગમાં “સ્કોલરશીપ” પસંદ કરો.
  • ·         તમામ શિષ્યવૃત્તિઓની વિગતવાર સૂચિ સામે આવશે.
  • ·         જે શિષ્યવૃત્તિ માટે અરજી કરવા માંગે છે તે પસંદ કરો.
  • ·         એપ્લિકેશન ભાષા પસંદ કરો.
  • ·         બધી સૂચનાઓ કાળજીપૂર્વક પસાર કરો.
  • ·         “Continue to Service”. પર ક્લિક કરો.
  • ·         અરજી ફોર્મ ભરો.
  • ·         બધા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.
  • ·         છેલ્લેઅરજી ફોર્મ સબમિટ કરો.



Digital Gujarat Scholarship Application Status 2024-25

 

ગુજરાત શિષ્યવૃતિ અરજી માટે જરૂરી તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ ગુજરાત રાજ્ય તરફથી સહાય તમારા આધાર કાર્ડ સાથે લિંક બેંક ખાતામાં જમા કરવામાં આવશે અરજી કર્યાના થોડાક સમય બાદ વિધાર્થીએ અઠવાડિયામાં એક વાર ફરજીયાત  Gujarat Scholarship નું સ્ટેટ્સ ચેક કરતા રેહવું જોઈએ



Digital Gujarat Scholarship 2024-25 Aprooved By Authority

Digital Gujarat Scholarship Important Link 2024-25

 

Important Link

Homepage

Click Here

MYSY Scholarship

Click Here

CMSS   Scholarship

Click Here

Free Ship Card   Scholarship

Click Here

Kanya Kelavni Yojana  Scholarship

Click Here

GUEEDC   Scholarship

Click Here

NSP  Scholarship

Click Here

Digital Gujarat Scholarship

Click Here

HOSTEL ADMISSION

Click Here

 

 

FAQ

પ્રશ્ન:- BAMS/BHMS Gujarat Scholarship નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?

જવાબ:- પ્રથમ વર્ષ  અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે



પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર શું છે ?

જવાબ:- Digital Gujarat Scholarship is 18002335500.



પ્રશ્ન:- BAMS/BHMS Gujarat Scholarship માટે અરજી ક્યારે કરવાની હોય છે?

જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે

 

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area