Type Here to Get Search Results !

Samras Hostel Admission 2024-25, Gujarat Hostel Admission 2024-25 | સમરસ હોસ્ટેલ એડમિશન ચાલુ 2024

ગુજરાત સરકારે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ હેઠળ સપ્ટેમ્બર 2016 માં ગુજરાત સમરસ છાત્રાલય સોસાયટીની સ્થાપના કરી છે. અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના વિદ્યાર્થીઓ માટે રહેઠાણની સુવિધા પૂરી પાડવા માટે મોટા શહેરોમાં મેગા સમરસ છાત્રાલયોનું નિર્માણ કર્યું છે

હાલમાં 10 જીલ્લા (અમદાવાદ, આણંદ, ભાવનગર, ભુજ, હિંમતનગર, જામનગર,
પાટણ, રાજકોટ, સુરત, વડોદરા) માં 13,000 વિદ્યાર્થીઓની કુલ ક્ષમતા ધરાવતી 
છોકરાઓ અને છોકરીઓ માટે 20 છાત્રાલયો આવેલી છે.
2024માં ગુજરાત સરકાર દ્વારા 3 નવી સમરસ છાત્રાલય જાહેરાત કરવાં આવી છે
 
Samras Hostel Admission 2024-25, Gujarat Hostel Admission 2024-25 | સમરસ હોસ્ટેલ એડમિશન ચાલુ 2024

ગાંધીનગર ખાતે 500 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું સમરસ કુમાર છાત્રાલય,

મોડાસામાં 250 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતું એક કુમાર તથા

મોડાસામાં એક કન્યા સમરસ છાત્રાલય શરૂ કરવાનું આયોજન છે

આજે આપણે આર્ટિકલ દ્વારા Samras Hostel Admission 2024-25 વિશે માહિતી લેવાના છીએ .
 

Samras Hostel Registration Online 2024-25 |
સમરસ હોસ્ટેલ પ્રવેશ પ્રક્રિયા 2024
Free Government Hostel Gujarat Scheme |
Samaras Chhatralay Ahmedabad

 

ગુજરાતમાં  સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા વર્ષ 2016 માં સમરસ છાત્રાલય ચાલુ કરવામાં આવેલ હતી. હાલમાં ગુજરાતમાં 10 જિલ્લામાં 20 હોસ્ટેલ ચાલુ કરવામાં આવેલ છે. જેમાં કુલ મળીને 13,000 થી વધુ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવે છે. આ હોસ્ટેલમાં SC/ST/OBC અને EBC અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને મેરિટના આધારે એડમિશન આપવામાં આવે છે. UG એટકે કે સ્નાતક. PG એટલે કે અનુસ્નાતક અને નક્કી થયેલા અભ્યાસક્રમ માટે રહેવા-જમવા સાથે વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે


Samras Hostel Income Limit ,Samras Hostel Admission Full Process 2024

ગુજરાતમાં સમરસ છાત્રાલયમાં પ્રવેશ મેળવવા માટે આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે. વિદ્યાર્થીઓએટલે કે છોકરાઓ માટે વાર્ષિક આવક મર્યાદા રૂ.6.00 લાખ છે . અને વિદ્યાર્થીનીઓ એટલે કે બહેનો માટે કોઈ આવક મર્યાદા રાખવામાં નહીં આવી .

 

Samras Hostel 2024 List 

સમરસ હોસ્ટેલ કઈ કઈ જગ્યાએ આવેલી છે તેનું લિસ્ટ 

  • અમદાવાદ
  • ભૂજ
  • વડોદરા
  • સુરત
  • રાજકોટ
  • ભાવનગર
  • જામનગર
  • આણંદ
  • હિંમતનગર
  • પાટણ

 

Samaras Chhatralay Eligibility Criteria 2024-25,Samaras Chhatralay Sociery દ્વારા હોસ્ટેલમાં એડમિશન માટેની લાયકાત

  • વિધાર્થીએ મિનિમમ 50% કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ
  • સમરસ હોસ્ટેલ જે જિલ્લામાં આવેલી છે તે જિલ્લાની કોલેજમાં જ પ્રવેશ મેળવેલ હોવા જોઈએ
  • વિધાર્થી SC,ST,OBC(SEBC),DNT,EBC વર્ગમાંથી આવતા હોવા જોઈએ
  • જાહેરાત બહાર પડ્યાથી છેલ્લી તારીખ સુધીમાં ફોર્મ ભરવું ફરજીયાત હોય  છે
  • અરજદાર ગુજરાત રાજ્યના મૂળ નિવાસી હોવા જોઈએ .
  • સમરસ હોસ્ટેલમાં ફક્ત  સ્નાતક કક્ષાના અને અનુસ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમ માટે જ અરજી કરી શકો છો
  • તમામ વિધાર્થીના ફોર્મ ફીલ અપ થયા બાદ એક મેરીટ લિસ્ટ બનવવામાં આવશે Samaras Hostel Admission 2024 માં મેરીટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે.
  • સમરસ હોસ્ટેલમાં નવો પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીઓ/વિદ્યાર્થીનીઓએ 50% કે તેથી ગુણ મેળવેલ હોવા જોઈએ.
  • સમરસ છાત્રાલયોમાં પ્રવેશ  માટે MAXIMUM વયમર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે.
  • 25 વર્ષ બાદ નવા કે જૂના કોઈપણ છાત્રો પ્રવેશ આપવામાં આવશે નહિં.
  • છાત્રાલય જે સ્થળે આવેલ હોય તે શહેરના સ્થાનિક વિદ્યાર્થીઓ Online Application કરી શકશે નહિ..
  • સમરસ છાત્રાલયમાં નવા વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના તમામ અભ્યાસક્રમના તમામ ગ્રુપમાં કોઈપણ સેમેસ્ટરમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ-12 માં મેળવેલ ટકાવારીના આધારે પ્રવેશ આપવામાં આવશે.
  • ડિપ્લોમા બાદ Degree Course માં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તે જ ટકાવારીના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે. (ટકાવારી કુલ ગુણમાંથી મેળવેલ ગુણ ઉપરથી ગણવાની રહેશે.)
  • Master Degree ના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર છાત્રોને તેમના સ્નાતક અભ્યાસક્રમની ટકાવારીના આધારે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવેલ હોય તે ટકાવારીના આધારે મેરીટ પ્રમાણે એડમિશન આપવામાં આવશે.
  • ડિપ્લોમા બાદ ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં જે ટકાવારીના આધારે પ્રવેશ મેળવેલ હોય તેના આધારે સમરસ હોસ્ટેલમાં પ્રવેશ આપવામાં આવશે.
  • Samras Hostel Admission પ્રવેશ લેતી વખતે વિદ્યાર્થીઓએ નિયત નમૂનામાં પોતે રીતે બાંહેધરી પત્રક આપવાનું રહેશે. અને તે બાંહેધરીનું ચુસ્ત પાલન કરવાનું રહેશે તથા વાલીએ પણ નિયત નમૂનામાં બાંહેધરી પત્રક આપવાનું રહેશે.


Samras Hostel Admission Group List 2024

Group

Course

1

MBBS, AYUSH, ENGINEERING, PHARMACY, AFTER12 DIPLOMA PHARMACY&ENGINEERING, AYURVEDIC, NID, NIFT, DENTAL, HOMEOPATHY, SIMILAR UG COURSES

2

PG COURSE-AFTER MBBS/AYUSH/ENGINEERING, M.PHARM, M.A, M.COM, M.SC, M.SC, M.B.A, M.S.W, M.C.A, BED, MED, M.PHIL, L.L.B, PH.D, AND OTHER SIMILAR COURSES

3

UG COURSES-SCIENCE, ARTS, COMMERCE, BSC.NURSING, P.T.C, B.B.A,

 

Samras Hostel Admission 2024-25, Gujarat Hostel Admission 2024-25 | સમરસ હોસ્ટેલ એડમિશન ચાલુ 2024

Samras Hostel List With Address 2024, Gujarat Goverment Hostel Admission 2024

  • Samras Hostel Ahmedabad (Boys)
  • સરનામું-ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ, GMDC ગ્રાઉન્‍ડ સામે, અમદાવાદ
  • Samras Hostel Ahmedabad (Girls)
  • સરનામું-ગુજરાત યુનિવર્સીટી કેમ્પસ, GMDC ગ્રાઉન્‍ડ સામે, અમદાવાદ
  • Samras Hostel Anand  (Boys)
  • સરનામું-સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસ, આણંદ
  • Samras Hostel,Anand (Girls)
  • સરનામું-સરદાર પટેલ યુનિવર્સીટી કેમ્પસ, આણંદ
  • Samras Hostel Bhavnagar (Boys)
  • સરનામું -મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
  • Samras Hostel Bhavnagar (Girls)
  • સરનામું -મહારાજા કૃષ્ણકુમારસિંહજી, ભાવનગર યુનિવર્સિટી કેમ્પસ, ભાવનગર
  • Samras Hostel Jamnagar (Boys)
  • સરનામું -મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં, મુરલીધર હોટલની સામે, જામનગર
  • Samras Hostel Jamnagar (Girls)
  • સરનામું -મહાનગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની બાજુમાં, મુરલીધર હોટલની સામે, જામનગર
  • Samras Hostel Kutch (Boys)
  • સરનામું-કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,મુન્દ્રા રોડ, ભૂજ(કચ્છ)
  • Samras Hostel Kutch (Girls)
  • સરનામું -કે.એસ.કે.વી કચ્છ યુનિવર્સિટી કેમ્પસ,મુન્દ્રા રોડ, ભૂજ(કચ્છ)
  • Samras Hostel Patan (Boys)
  • સરનામું -ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે,  શિહોરી હાઈવે, પાટણ
  • Samras Hostel Patan (Girls)
  • સરનામું -ચોરમારપુરા તાલુકા સેવાસદનની સામે,  શિહોરી હાઈવે, પાટણ
  • Samras Hostel Rajkot (Boys)
  • સરનામું-સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડ, રાજકોટ
  • Samras Hostel Rajkot (Boys)
  • સરનામું -સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડ, રાજકોટ
  • Samras Hostel Rajkot (Boys)
  • સરનામું -સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસ,કાલાવાડ રોડ, રાજકોટ
  • Samras Hostel Sabarkantha (Boys)
  • સરનામું -સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે, પાણપુર પાટીયા,હિંમતનગર(S.K)
  • Samras Hostel Sabarkantha (Girls)
  • સરનામું -સરકારી આયુર્વેદિક દવાખાનાની સામે, પાણપુર પાટીયા,હિંમતનગર(S.K)
  • Samras Hostel Surat  (Boys)
  • સરનામું -Gujarat Samras Chhatralay Society Surat Boys Hostel
  • Samras Hostel Surat  (Girls)
  • સરનામું -વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ,સુરત
  • Samras Hostel Vadodara (Boys) 
  • સરનામું-સમરસ કુમાર છાત્રાલય, સમા રોડ, વડોદરા
  • Samras Hostel Vadodara (Girls)
  • સરનામું-સમરસ કન્યા છાત્રાલય એમ.એસ.યુનિવર્સિટી કેમ્પસ વડોદરા


Samras Hostel Admission Form 2024-25, Samras Hostel  Ahmedabad રજીસ્ટ્રેશન ની પ્રોસેસ ક્યારે ચાલુ કરવાં આવે છે?

દર વર્ષ ધોરણ 10 અને ધોરણ 12 ના પરિણામ પછી સંભવિત JUNE/JULY/AUGUST મહિનામાં કરવામાં આવ છે


Samras Hostel Admission Process 2024-25,સમરસ છાત્રાલયમાં પ્રવેશ માટેની પ્રોસેસ કઈ રીતે થાય છે?

  • જાહેરાત
  • રજીસ્ટ્રેશન
  • ડોક્યુમેંટન અપલોડ
  • મેરીટ લિસ્ટ
  • ડોક્યુમેન્ટ વેરિફિકેશન

 

Samras Hostel Admission 2024-25, Gujarat Hostel Admission 2024-25 | સમરસ હોસ્ટેલ એડમિશન ચાલુ 2024

Samras Hostel Admission Document List,Samras Hostel Rajkot Admission 2024

  • અરજદારનો પાસપોર્ટ સાઈઝનો ફોટો
  • Moble Number
  • Email ID
  • છેલ્લી પરીક્ષાની માર્કશીટની નકલ (સ્નાતક માટે હોય તો ધોરણ 12)- Last Education Marksheet
  • L.C (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર) ની નકલ- Leaving Certificate
  • અરજદારની જાતિના પ્રમાણપત્રની નકલ- Caste Certificate
  • આવકનું  પ્રમાણપત્ર- Income Certificate
  • આધાર કાર્ડની નકલ- Adhar Card
  • જો વિદ્યાર્થી અનાથ હોય તો તેનું અનાથ પ્રમાણપત્ર- Orphan Certificate (લાગુ પડે એને)
  • જો વિદ્યાર્થી વિધવા માતાનું સંતાન હોય તો તેના વિધવા પ્રમાણપત્ર
  • એડમિશન મળી ગયું હોય એનુ પ્રુફ્
  • ચારિત્ર સર્ટિફિકેટ જરૂર પડે તો- Character Certificate
  • મેડિકલ ફિટનેસ પ્રમાણપત્ર જરૂર પડે તો- Medical Fitnes Certificate
  • Divyang Certificate (લાગુ પડે એને)

સમરસ હોસ્ટેલ ફોર્મ કઈ રીતે ભરવું 2024-25?,How To Online Apply Samras Hostel Admission 2024-25

    First of all, open the official website – samras.gujarat.gov.in
Click on “Chhatralay Online Admission’ link
If you are applying for the first time, you will need to register.
Click on ‘Register’ button.
Enter User Registration Details and click on ‘Register’ button.
After successfully registering, login and fill up your form.


Samras Hostel Login 2024-25
Samras Hostel Webiste Important Link

Form Process Live Video Link

Click Here

Samras Hostel Website

Click Here

Samras Hostel Apply Link

Click Here

Samras Hostel Update

Click Here

Samras Hostel New Registration

Click Here

Samras Hostel Renewal Registration

Click Here

HomePage

Click Here

 

 

 

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area