Type Here to Get Search Results !

Shikshan Sahay Gujarat, Sanman Portal Gujarat, શિક્ષણ સહાય ગુજરાત યોજના શિષ્યવૃતિ આવેદન


ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ 

Shikshan Sahay Gujarat, Sanman Portal Gujarat, શિક્ષણ સહાય ગુજરાત યોજના શિષ્યવૃતિ આવેદન

Shikshan Sahay Gujarat, Sanman Portal Gujarat, શિક્ષણ સહાય ગુજરાત યોજના શિષ્યવૃતિ આવેદન


શિક્ષણ સહાય યોજના ગુજરાત શિષ્યવૃતિ યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે આ યોજના નો લાભ ગુજરાતમાં અભ્યાસ કરતા ધોરણ 1 થી લઇ ધોરણ 10 ધોરણ 11,12,કોલેજ કક્ષા ઉપરના તમામ કોર્સ  Diploma,Engineering,Pharmacy,Medical,Paramedical,Agriculture Etc,UG Courses (B.A/B.COM/B.B.A/B.C.A etc) PG Courses (M.A/M.COM/M.B.A/M.C.A etc) વિધાર્થીઓને મળવાપત્ર છે ધોરણ 10/12/Diploma ઉપર આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે


Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student

 

વેબસાઈટનું નામ

SANMAN PORTAL

લાભ લેનાર

ગુજરાતમાં ભણતા બાંધકામ

શ્રમિક બાળકોને

ઉદ્દેશ્ય

ગુજરાતમાં સાક્ષરતા દર વધારવા

મળવાપાત્ર સહાય

કોર્સ મુજબ સહાય

કોણ કોણ ભરી શકે

ગુજરાતમાં ભાઈ/બહેનો

અરજી કરવાની પ્રક્રિયા

ઓનલાઈન

અરજી કરવાની છેલ્લી તારીખ

Running

અરજી માટેની વેબસાઈટ

https://sanman.gujarat.gov.in/

 

ગુજરાતમાં શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે

 

Shikshan Sahay Gujarat Eligibility શિક્ષણ સહાય ગુજરાત યોજના શિષ્યવૃતિ માટેની લાયકાત

  • શિક્ષણ સહાય યોજના ગુજરાત શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
  • ગુજરાતની શાળા/કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
  • બાંધકામ શ્રમિક બાળકો બાળકોને મળવાપાત્ર
  • શિક્ષણ સહાય ગુજરાત માટે ગુજરાતમાં આવેલ કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
  • વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે

 

Gujarat Laptop Sahay Yojana,Tablet Sahay Yojana Gujarat, Digital Gujarat Scholarship Form

રાજયના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં જેમકે મેડિકલ એન્જીનીરીંગ વેગેર પ્રવેશ મેળવવા માંગતા તેજસ્વી,હોશિયાર અને જરૂરીયાતમંદ બાંધકામ શ્રમિકના વિદ્યાર્થીઓની કારકિર્દીના ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધવા બાંધકામ શ્રમિકનું બાળક પણ ર્ડાકટર, શિક્ષક એન્જીનીયર બને તે માટે બાંધકામ શ્રમિકના કોઈ પણ બે બાળકને વર્ષમાં એક વાર માટે આર્થિક સહાય પુરી પાડવી.

 

Sanman Portal Scholarship Scheme Gujarat

Shikshan Sahay Gujarat, Sanman Portal Gujarat, શિક્ષણ સહાય ગુજરાત યોજના શિષ્યવૃતિ આવેદન

 

BOCW AND GLWB Scholarship Scheme Documents, શિક્ષણ સહાય યોજના ગુજરાત માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • આધાર કાર્ડ
  • મોબાઈલ નંબર
  • ઇમેઇલ આઈડી
  • બેંક પાસબુક
  • જાતિ પ્રમાણપત્ર
  • આવક પ્રમાણપત્ર
  • ધોરણ 10/12/Diploma તમામ માર્કશીટ
  • અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
  • વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
  • વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
  • ફી ભર્યાની પહોંચ
  • પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
  • પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
  • બોનોફાઇડ પ્રમાણપત્ર
  • એફિડેવિટ અથવા સમંતી પત્રક

 

Nirman Card Scholarship Gujarat Benefits, શિક્ષણ સહાય ગુજરાત ગુજરાત શિષ્યવૃતિમાં મળતા લાભ

SR

Course/Class

Amount

1

Class=1-5

1800

2

Class=6-8

2400

3

Class=9-10

8000

4

Class=11-12

10000

5

BA,BCOM,BBA,BCA,LLB etc UG Courses

10000

6

MA,MCOM,MSW,MLW , etc PG Courses

15000

7

MBA/MCA

25000

8

Medical Courses

MBBS/BDS/MD

25000-200000

9

PHARMACY-AGRICULTURE

BAMS/BHMS/NURSING-BPT

PARAMEDICAL COURSES

25000-50000

10

ENGINEERING

ARCHITECTURE

25000-50000

11

DIPLOMA COURSES

25000

 

Hostel & Food Bill Sahay

સ્નાતક,થી લઈને એન્જીન્યરીંગ મેડીકલ જેવા  કોર્સમાં પ્રવેશ મેળવી પોતાના રહેવાસી તાલુકાની બહાર અભ્યાસ કરતા અને સરકારી/અર્ધસરકારી છાત્રાલયમાં પ્રવેશ ના મળ્યો હોય તેવા બાળકોને વર્ષના ૧૦ મહિના માટે દર મહિને રહેવા-જમવાની સહાય રૂ.૧,૨૦૦/- અથવા ભરેલ ફી જે પૈકી ઓછુ હોય તે રકમ મળવાપાત્ર રહેશે.

Sr no

Course

Amount

1

ડિપ્લોમા

3000

2

ઈજનેરી/ટેકનોલોજી, ફાર્મસી, આર્કીટેકચર, એગ્રીકલ્ચર, આયુર્વેદ, હોમીયોપેથી, નર્સીગ, ફીઝીયોથેરાપી, પેરા-મેડીકલ, વેટરનરી જેવા અભ્યાસક્રમોમાં

5000

3

મેડીકલ અને ડેન્ટલના જેવા સ્નાતક

10000

 

Nirman Card Scholarship Scheme Gujarat Login,Sanman Scholarship Portal,Gujarat Scholarship Registration

Scholarship Level

Diploma/Degree

Diploma 2 Degree

Engineering/BE

Medical/Paramedical

UG Courses

Region

Gujarat

Provider

Gujarat Goverment

Scholarship Amount

10000-200000

 

Fresh Application

જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે


Renew Application

એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષ માં લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક શરતો છે એ પરિપૂર્ણ કરતા હોવા જોઈએ

 

Sanman Portal Helpline Number

Sanman portal scholarship mobile Number

Address :

Gujarat labour welfare board

Office address: Shramyogi Kalyan Bhavan,g colony, Opp. Water Tank, Sukhramnagar  Ahmedabad Gujarat. 380021

Phone No. : 079-22773304-5-6

Email: support-glwb@gujarat.gov.in

Building and other construction Worker's Welfare Board

Office Address : Shram Bhavan Compound, Beside Gun House, Rustam Cama Road, Khanpur, Ahmedabad - 380001 Gujarat


How To Apply Shram Card Sacholarship Gujarat, Sanman Portal Gujarat શિષ્યવૃતિમાં અરજી કરવાની રીત

  • પ્રથમ https://sanman.gujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
  • વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો New Register ઓપ્સન ઉપર ક્લિક કરીને New Registration” ઉપર ક્લિક કરો
  • ત્યાર બાદ Sanman Portal Registration માટે બાંધકામ શ્રમિક
  • કારખાના અથવા સંસ્થા શ્રમયોગી બાંધકામ શ્રમિક માહિતી નાખીને આગળ આધાર કાર્ડ અને શ્રમિક કાર્ડ ની માહિતી નાખો
  • ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp  નાખો
  • Sanman portal ઉપર Registration થઇ ગયા બાદ તમારી Login કરો
  • ત્યારબાદ Application મેનુમાં જઈને New Application ઉપર ક્લિક કરો
  • આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
  • ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
  • તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
  • ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો

 

Sanman Scholarship Status Track,

E-Nirman Card Scholarship Yojana Status Check

 

Website HomePage

Click Here

Official Website

Click Here

Registration Page

Click Here

Registration Login

Click Here

 

Sanman Portal Scholarship FAQ

 

પ્રશ્ન:- Sanman Gujarat Portal ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?

જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે


પ્રશ્ન:- Sanman Gujarat Portal  નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?

જવાબ:- પ્રથમ વર્ષ  અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે


પ્રશ્ન:- Sanman Gujarat Portal  નો હેલ્પલાઇન નંબર શું છે ?

જવાબ:- CMSS Helpline Number 079-22773304-5-6


પ્રશ્ન:- Sanman Gujarat Portal  માટે અરજી ક્યારે કરવાની હોય છે?

જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Ads Area