ગુજરાત અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટેની સહાય યોજના અંતર્ગત ગુજરાતમાં ભણતા વિધાર્થી ભાઈ/બહેનને આર્થિક સહાય શિષ્યવૃતિ રૂપે આપવામાં આવે છે આ યોજના નો લાભ ગુજરાતમાં અભ્યાસ કરતા ધોરણ 11,12 થી લઇ કોલેજ સુધીના વિધાર્થીઓને મળવાપત્ર છે ધોરણ 10 ઉપર 11/12 અને કોલેજકક્ષા માં શિષ્યવૃતિ આપવામાં આવે છે આ સહાય ગુજરાતમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે
Food Bill Assistance to SC Students (BCK-10) અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે ભોજન સહાય આવેદન
વેબસાઈટનું નામ |
Digital Gujarat |
લાભ લેનાર |
ગુજરાતમાં ભણતા અનુસૂચિત જાતિના
વિધાર્થીઓને |
ઉદ્દેશ્ય |
આર્થિક રીતે નબળા
વિધાર્થીઓને શિષ્યવૃતિ ની તકો આપવી |
મળવાપાત્ર સહાય |
કોર્સ મુજબ સહાય |
કોણ કોણ ભરી શકે |
ગુજરાતમાં ભણતા
વિધાર્થીઓ બહેનો અને ભાઈ બન્ને |
અરજી કરવાની પ્રક્રિયા |
ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી તારીખ |
10/11/2024 |
અરજી માટેની વેબસાઈટ |
ગુજરાતમાં શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે પરંતુ જે વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ સહાય નો લાભ મળવાપત્ર છે યોજનાનું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે
Food Bill
Assistance to SC Students (BCK-10) Eligibility અનુસૂચિત જાતિના વિધાર્થીઓ
માટે ભોજન સહાય લાયકાત
- ભોજન સહાય શિષ્યવૃતિનો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ
- ગુજરાતમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને આપવામાં આવે છે
- વિધાર્થીની આવક મર્યાદા 6 લાખ સુધી હોવી જોઈએ
- સંસ્થા સાથે જોડાયેલ હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતા વિધાર્થીને ભોજન સહાય મળવાપત્ર
- ભોજન સહાય માટે ગુજરાતમાં આવેલ શાળા અથવા કોલેજમાં અભ્યાસ કરતા હોવા જોઈએ
- વિધાર્થીએ અરજી કરવાંની તારીખ 10/11/2024 સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
Food Bill Assistance to SC Students (BCK-10) Documents અનુસૂચિત જાતિના વિધાર્થીઓ માટે ભોજન સહાય ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- મોબાઈલ નંબર
- ઇમેઇલ આઈડી
- બેંક પાસબુક
- જાતિ પ્રમાણપત્ર
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 10 ઉપરની તમામ માર્કશીટ
- અભ્યાસમાં ગેપ હોય તો પ્રમાણપત્ર (સૌગન્ધનામું/એકરારનામું)
- વિધાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો હોસ્ટેલ પ્રમાણપત્ર
- વિધાર્થી દિવ્યાંગ હોય તો દિવ્યાંગ પ્રમાણપત્ર
- ફ્રી શિપ કાર્ડ/ કોલેજ ફી રિસીપટ
- પિતા હયાતના હોય તો પિતાનું મરણ પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- વિધાર્થીની ના પરિણીત કિસ્સામાં લગ્ન પ્રમાણપત્ર
- ભોજન માટેની ફી રિસીપટ
- રાશન કાર્ડ EKYC માહિતી
Bhojan Bill Scholarship Gujarat Benefits,ભોજન સહાય શિષ્યવૃતિમાં મળતા
લાભ
COURSE |
Amount |
ગુજરાતમાં અભ્યાસ કરતા અનુસૂચિત જાતિના વિધાર્થીઓને
આપવામાં આવે છે |
ધોરણ 11,12 અને કોલેજ કક્ષા માં મળવાપત્ર |
15000/- 1500 Per Month (10) |
સૂચના:- કોર્સ મુજબ મળવાપાત્ર
રકમમાં ફેરફાર થઇ શકે છે
Digital Gujarat Scholarship Gujarat Login,Gujarat Scholarship Portal,Gujarat Scholarship Registration
Scholarship Level |
11,12 સ્નાતક |
Region |
Gujarat |
Provider |
Gujarat Goverment |
Scholarship Amount |
15000 |
Fresh Application
જે વર્ષ તમે પ્રવેશ મેળવ્યો હોય એ વર્ષ અરજી કરી કરશો એને ફ્રેશ અરજીમાં ગણવામાં આવશે
Renew Application
એકવાર આ યોજનાનો લાભ લીધા પછી બીજા વર્ષ માં
લાભ ચાલુ રાખવો હોય તો રીન્યુ અરજી કરવાની હોય છે એમ એની થોડીક શરતો છે એ પરિપૂર્ણ
કરતા હોવા જોઈએ
Digital
Gujarat Helpline Number
Digital Gujarat mobile Number
Address
Block No. 2, 7th Floor, D-2
Wing, Karmyogi Bhavan, Sector 10-A, Gandhinagar,
Gujarat - 382010
Contact No-079-23258688-
079-23258684
How To Apply Food Bill Assistant For SC Students, ભોજન સહાય શિષ્યવૃતિમાં અરજી
કરવાની રીત
- પ્રથમ https://www.digitalgujarat.gov.in/ વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો Login ઓપ્સન ઉપર ક્લિક કરીને Citizen
- Login/Registration”ઉપર ક્લિક કરીને “New Registration(Citizen)” ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ Digital Gujarat Registration માટે જરૂરી માહિતી જેમકે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડી વગેરે માહિતી ભરો
- ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp નાખો
- Digital Gujarat ઉપર Registration થઇ ગયા બાદ તમારી પ્રોફાઈલ અપડેટ કરો
- ત્યારબાદ service મેનુમાં જઈને scholarship service ઉપર ક્લિક કરો
- scholarship service ઉપર ક્લિક કરીને જે વર્ષની અરજી કરવા માંગતા હોય એ વર્ષ પસઁદ કરો
- આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
- ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
- ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
- સબમિટ કરેલા ફોર્મ ને તમારી સ્કૂલ/કોલેજ માં ડોક્યુમેન્ટ ની ઝેરોક્સ સાથે જમા કરો
Digital Gujarat Scholarship Track,Digital Gujarat Scholarship Status Check
- Digital Gujarat Portal ની મુલાકત લ્યો
- Digital Gujarat Portal માં લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો
Website
HomePage |
|
Official
Website |
|
Registration
Page |
|
Registration
Login |
Digital Gujarat Scholarship FAQ
પ્રશ્ન:- Digital Gujarat Scholarship ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- Digital Gujarat Scholarship નો હેલ્પલાઇન નંબર શું છે ?
જવાબ:- Digital Gujarat Scholarship is 18002335500.
પ્રશ્ન:- Digital Gujarat Scholarship માટે અરજી ક્યારે કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર વર્ષે
જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે છે