ગુજરાત સરકાર તરથી ઘણી બધી શિષ્યવૃતિ અને યોજનાઓ અમલમાં છે આ બ્લોગમાં આપણે ગુજરાતમાં અભ્યાસ કરતા વિધાર્થી ભાઈ બહેનો માટે ઉપયોગી એવી જ એવી યોજના/શિષ્યવૃતિ ની માહિતી લેવાના છીએ લાયકાત,મળવાપત્ર રકમ વેબસાઈટ વગેરે ની સંપૂર્ણ માહિતી આપણે આજના આર્ટિકલમાં મેળવીસુ
Education Loan Gujarat, Gujarat Loan Apply ગુજરાત શૈક્ષણિક લોન સહાય માહિતી Loan Apply Gujarat
ગુજરાતમાં ઉચ્ચ અભ્યાસક્રમમાં પ્રવેશ લેવા માંગતા વિધાર્થીના
કારકિર્દી ઘડતરમાં આર્થિક સહાય મળી રહે એ માટે દેશમાં કે વિદેશમાં અભ્યાસ કરતા વિધાર્થી
અને વાલી દ્વારા બંકો પાસેથી લોન લેવામાં આવતી હોય છે ગુજરાત સરકાર દ્વારા બેંકો દ્વારા
લેવામાં આવતું વ્યાજ એટલે કે લોનની ઉપર થતું
વ્યાજ સરકાર દ્વારા આપવામાં આવે છે 2017/18 થી એડયુકેશન ઉપર વ્યાજ સહાય યોજનામાં અમલમાં
મુકેલી છે. આ લોન સહાય ગુજરાતમાં અભ્યાસ કરતા તમામ જાતિના વિધાર્થીઓને આપવામાં આવે
છે
Gujarat Scholarship Portal,Digital Gujarat Scholarship Login,Scholarship For Gujarat Student
વેબસાઈટનું નામ |
ISEL GUJARAT |
લાભ લેનાર |
ગુજરાતના વિધાર્થીઓ
જે દેશ અથવા વિદેશમાં પ્રવેશ લીધો હોય |
ઉદ્દેશ્ય |
શૈક્ષણિક લક્ષ્ય વધારવા |
મળવાપાત્ર સહાય |
10 લાખ લોન ઉપર 100 % વ્યાજ
સહાય |
કોણ કોણ ભરી શકે |
ગુજરાતમાં ભાઈ/બહેનો |
અરજી કરવાની પ્રક્રિયા |
ઓનલાઈન |
અરજી કરવાની છેલ્લી
તારીખ |
Running |
અરજી માટેની વેબસાઈટ |
ગુજરાતમાં શિષ્યવૃતિ માટે ઘણી બધી યોજનાઓ અમલમાં છે જે
વિધાર્થી અન્ય શિષ્યવૃતિ નો લાભ ના લેતા હોય એ કોલેજ સુધીના તમામ વિધાર્થોઓને આ વ્યાજ સહાય નો
લાભ મળવાપત્ર છે લોન નું ફોર્મ ભરવાં માટેની મહત્વની માહિતી નીચે આપેલી છે ઓનલાઈન અરજી
કરીને ત્યાર પછી આ યોજનાનો લાભ લઇ શકાય છે
Interest
Subsidy Scheme on Education Loan Eligibility ગુજરાત શૈક્ષણિક લોન વ્યાજ સહાય માટેની લાયકાત
- લોન નો લાભ લેવા માટે ગુજરાતના વતની હોવા જોઈએ.
- ધોરણ 12 માં 6૦% કે તેથી વધુ ગુણ ધરાવતા હોવા જોઇએ.
- કુટુંબની વાર્ષિક આવક મર્યાદા 6.00 લાખ કે તેથી ઓછી હોવી જોઈએ
- વિધાર્થીએ અરજી કરવાંની તારીખ સુધીમાં ફોર્મ ભરવાનું રહેશે
- કાઉન્સિલની માન્યતા પ્રાપ્ત હોઇ તેવા અભ્યાસક્રમ માટે લોન
સહાય મળવા પાત્ર થશે.
- સંબંધિત અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યા અંગેનો પુરાવો રજુ કરવાનો રહેશે.
- ધોરણ 12 ની પરીક્ષા પાસ કરીને સ્નાતક કે અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ
- ધોરણ 10 ની પરીક્ષા પાસ કરીને ડિપ્લોમા પાસ કરીને સ્નાતક કે અનુસ્નાતક કોર્સમાં પ્રવેશ મેળવેલ હોવા જોઈએ
- શેક્ષણિક લોન શેડ્યૂલ બેંક માંથી લીધેલી હોવી જોઈએ
- સૂચના:-અરજી કરતા પેહલા વેબસાઈટ ની લેટેસ્ટ અપડેટ ચેક કરી લેવી
- રાજ્યની શૈક્ષણિક લોન સહાય
યોજનાઓ માટે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ૬.૦૦ લાખ કે તેથી ઓછી રેહેશે.
Gujarat Isel Login,Tablet Sahay Yojana Gujarat, Digital Gujarat Scholarship Form 2024
ગુજરાત રાજયમાં કોર્સ જેવા કે મેડિકલ ડેન્ટલ આયુર્વેદિક
હોમીઓપેથીક એન્જીનીરીંગ નર્સીંગ વેટરનરી અભ્યાસ માટે જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની કારકિર્દીના
ઘડતર માટે તથા શિક્ષણમાં આગળ વધવા માટે ગુજરાત સરકાર તરફથી લોનઓછા વ્યાજદરે સરકાર તરથી આર્થિક સહાય આપવામાં આવે છે
Interest
Subsidy Scheme on Education Loan Apply Document Gujarat List, લોન સહાય ગુજરાત જરૂરી ડોક્યુમેન્ટ્સ
- આધાર કાર્ડ
- બેંક પાસબુક
- આવક પ્રમાણપત્ર
- ધોરણ 12/Diploma માર્કશીટ
- પાસપોર્ટ સાઈઝ ફોટોગ્રાફ
- જે સંસ્થામાં અભ્યાસ કરવા માંગતા હોય તે સંસ્થાનું નિયત પ્રમાણ પત્ર
- વિધાર્થીના રહેઠાણ પુરાવો
- રાશન કાર્ડ
- જાતિ પ્રમાણપત્ર
- બેંક સાથે કરેલ એડયુકેશન લોન એગ્રીમેન્ટની બેંક મેનેજરના સહી સિક્કા સાથેની નકલ
- એડયુકેશન લોન સેક્શન લેટરની બેંક મેનેજરના સહી સિક્કા સાથેની નકલ
- એડયુકેશન લોન દિસ બર્સમેન્ટ લેટરની બેંક મેનેજરના સહી સિક્કા સાથેની નકલ
- એડયુકેશન લોન નો ઉપાડ કર્યો ત્યારથી આજ રોજ સુધીની એડયુકેશન લોન ખાતાનું સ્ટેટમેન્ટ
- એડયુકેશન લોન ઇન્ટરેસ્ટ સર્ટિફિકેટ
- એડમિસન ,લેટર ની નકલ
- વિધાર્થીએ પાસ કરેલ બધાજ વર્ષ અથવા સેમેસ્ટર ની સ્વ પ્રમાણિત નકલ
- યુનિવર્સિટી કે કોલેજની તમામ વર્ષની કે સેમેસ્ટરની ફી રસીદ ની નકલ
- અન્ય કોઈ યોજના નો લાભ લીધેલ નથ એવું સેલ્ફ ડીક્લેરેશન
- પાસપોર્ટ ની નકલ (વિદેશ જતા હોય એ વિધાર્થી માટે)
- પાવર ઓફ એટર્ની (વિદેશ જતા હોય એ વિધાર્થી માટે)
Interest
Subsidy Scheme on Education Loan Benefits, ગુજરાત શૈક્ષણિક
લોન સહાય મા મળતા લાભ
ગુજરાત શૈક્ષણિક લોન સહાય અંતર્ગત રાજ્યમાં ચાલતા Medical,
Engineering, Pharmcy etc સ્વનિર્ભર સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો વ્યવસાયિક અભ્યાસક્રમો,સ્વનિર્ભર
સ્નાતક કક્ષાના અભ્યાસક્રમો નાં વગેરે અભ્યાસક્રમો માટે10.00 ની લોન ૪ ટકાના સાદા વ્યાજે
નિગમ તરફથી આપવામાં આવશે. આ લોન માટેની સહાય મોરેટોરિયમ પિરિયડ દરમ્યાન વિધાર્થીઓને
આપવામાં આવે છે
Important:- Education લોન પર વ્યાજ સબસીડી યોજના
(ISEL) માં લાભ મેળવવાલાભાર્થીઓએ અરજી કરતી વખતે સાચી માહિતી આપવાની રહશે .જો વિધાર્થી
દ્વ્રારા અરજી કરતી વખતે કોઇ પણ માહિ તી ખોટી આપવામાા આવશે તો આપને આ યોજનાનો લાભ મળવાપાત્ર
થશે નહી અને જો કોઈ રકમ સહાય તરીકે મળી હશે તો ૧૮% ના દંડનીય વ્યાજસાથે પરત દેવાની
થશે
Education Loan Sahay Gujarat Website Gueedc Portal Login,Gueedc Loan Portal,Gujarat Loan Sahay
Loan Level |
Medical,Dental Engineering
Etc. |
Region |
Gujarat |
Provider |
Gujarat Goverment |
Loan Amount Sahay |
1000000 |
Education Loan Gujarat Websites
OPEN |
GUEEDC https://gueedc.gujarat.gov.in/ |
EWS |
GUEEDC https://gueedc.gujarat.gov.in/ |
SEBC |
|
SC |
https://esamajkalyan.gujarat.gov.in/ |
ST |
https://esamajkalyan.gujarat.gov.in/ |
DNT |
How To Apply Isel Gujarat, Isel Gujarat ગુજરાત શૈક્ષણિક લોન સહાય અરજી કરવાની રીત
- પ્રથમ https://isel.guj.nic.in/ વેબસાઈટ ઓપન કરો
- વેબસાઈટ માં પ્રથમ વાર જ આવ્યા હોય તો New Register ઓપ્સન ઉપર ક્લિક કરીને New Registration” ઉપર ક્લિક કરો
- ત્યાર બાદ isel guj nic in Registration માટે મોબાઈલ નંબર ઇમેઇલ આઈડીની માહિતી નાખો
- ત્યાર બાદ મોબાઈલમાં આવેલ otp નાખો
- Isel gujarat portal ઉપર Registration થઇ ગયા બાદ તમારી Login કરો
- પ્રથમ વખત અરજી કરતા વિધાર્થીઓએ ફ્રેશ અરજી કરવાની રહેશે
- બીજ ત્રીજા ચોથા પાંચમા વર્ષમાં અરજી કરતા વિધાર્થીઓએ અગાઉ સહાય મળી હોય તો રીન્યુ અરજી કરવાની રહેશે
- આગળ ફોર્મ ખુલી ગયા પછી પર્સનલ માહિતી,બેંક માહિતી,શેક્ષણિક માહિતી વગેરે તમામ માહિતી ભરો
- ત્યાર પછી લાગુ પડતા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ પ્રક્રિયા કર્યા બાદ ફોર્મ એકવાર રીવ્યુ કરી લેવું
- ત્યાર બાદ સબમિટ બટન ઉપર ક્લિક કરીને ફોર્મ સબમિટ કરો
Isel Gujarat Status Track,
MYSY Scholarship Status Check
- https://isel.guj.nic.in/Portal ની મુલાકત લ્યો
- https://isel.guj.nic.in/Portal માં લોગીન કરો
- લોગીન કર્યા પછી અરજી ની સ્થિતિ તપાસો
Website
Home Page |
|
Official
Website |
|
Registration
Page |
|
Registration
Login |
Education Loan Sahay Gujarat FAQ
પ્રશ્ન:- Isel Guj nic in Portal ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- Isel Guj nic in Portal નો લાભ લેવા માટે દર વર્ષે અરજી કરવાની હોય છે ?
જવાબ:- પ્રથમ વર્ષ અરજી કર્યા પછી દર વર્ષે એને શરતો સાથ રીન્યુ
કરવું ફરજીયાત છે
પ્રશ્ન:- Isel Guj nic in Portal માટે અરજી ક્યારે કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજી દર
વર્ષે જૂન મહિના આસપાસ કરવાં આવે છે જેની માહિતી દરેક ન્યૂઝપેપર માં આપવામાં આવે
છે