બિન અનામત વર્ગ માટે ભોજન બિલ સહાય,Food Bill Sahay For Unreserved Category:-ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી ઘણી બધી શિષ્યવૃત્તિઓ અમલમાં છે.જે પણ શિષ્યવૃતિ કે યોજનામાં લાયકાત ધરાવતા હોય એમાં તમે ફોર્મ ભરી શકો છો.ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી શિષ્યવૃત્તિઓમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના,માન્ય શ્રી મુખ્યમંત્રી શિષ્યવૃતિ યોજના,Digital Gujarat Scholarship,Gueedc,વગેરે સામેલ છે. બિન અનામત વર્ગમાં આવતા વિધાર્થી જે પણ યોજનામાં લાયકાત ધરાવતા હોય એમાં ફોર્મ ભરી શકે છે
આ બ્લોગમાં આપણે ફક્ત બિન અનામત વર્ગમાટેની ભોજન સહાય વિશે માહિતી
લઈશું
દર વર્ષે ભોજન સહાય માટે જાહેરાત બહાર પાડવામાં આવે છે તમે જે યોજના કે શિષ્યવૃતિ માં લાયકાત ધરાવતા હોય એમાં અરજી કરી શકો છો.
Food Bill Scholarship Gujarat : Online Registration & Renew Form, Eligibility,Last Date,Status
ગુજરાત માં ઘણી બધી
યોજનો/શિષ્યવૃત્તિઓમાંથી તમે જેમાં લાયકાત
ધરાવતા હોય એમાં ફૉર્મ ભરી શકો છો. બિન અનામત વર્ગ માટે ની ભોજન સહાયની માહિતી
નીચે આપેલી છે
બિન અનામત વર્ગમાટેની ભોજન સહાય
Food Bill Assistant For Unreserved Category
યોજનાનું નામ |
Food Bill Scheme |
લાભ લેનાર |
બિન અનામત વર્ગ ના વિધાર્થીઓ |
ઉદ્દેશ્ય |
પોતાના
તાલુકાની બહાર અભ્યાસ કરતા વિધાર્થીઓને આર્થિક સહાય પુરી પાડવા |
Website |
www.gueedc.gujarat.gov.in |
રાજ્ય |
ગુજરાત |
અરજી માધ્યમ |
ઓનલાઇન |
બિન અનામતવર્ગ માટે ભોજન-સહાય
GUEEDC Food Bill Scheme
યોજનાનું નામ-ફૂડ બિલ (ભોજન બીલ) સહાય
મળવાપાત્ર
સહાય :બિન અનામત વર્ગમાં આવતા
વિદ્યાર્થીઓને સ્નાતક કક્ષાના ,મેડીકલ, ડેન્ટલ, ટેકનીકલ,પેરા મેડીકલમાં પ્રવેશ મેળવતા અને પોતાના
તાલુકામાં અભ્યાસ માટે પ્રવેશ ના મળે અને પરિવારથી દુર હોય અનેપોતાના તાલુકા બહાર રહી અભ્યાસ કરતા હોય તેવા સરકારી/ GIA
સિવાયના
હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને ૧૦ મહિના માટે માસિક રૂા.૧૫૦૦/- લેખે
ફૂડબિલ સહાય મળવાપાત્ર થશે.
બોનસ સહાય કોઇપણ સમાજ /ટ્રસ્ટ /સંસ્થા દ્વારા ચાલતી કન્યા છાત્રાલયોમાં રહીને
ધો. ૯થી૧૨ માં અભ્યાસ કરતી કન્યાઓ(દીકરીઓ)ને પણ ઉપર મુજબની ફુડબીલ સહાય મળવાપાત્ર
થશે.
Important Note:- જો તમે મુખ્યમંત્રી યુવા
સ્વાવલંબન યોજના,Digital Gujarat Scholarship કે અન્ય કોઈ પણ શિષ્યવૃતિનો લાભ લેતા હોય તો કોઈ પણ એક જ સહાય કે શિષ્યવૃતિ મળવાપત્ર
છે
બિન અનામત વર્ગ યોજના માટે ની લાયકાત
GUEEDC Food Bill Scheme Eligibility
Criteria
અરજદાર બિનઅનામત વર્ગમાં આવતો હોવો જોઈએ
સંસ્થા સંલગ્ન છાત્રાલયમાં રહીને અભ્યાસ કરતો
હોવો જોઈએ
આવક મર્યાદા: કુટુંબની વાર્ષિક આવક મર્યાદા
રૂા.૪.૫૦ લાખ કે તેથી ઓછી રહેશે.
અરજી કરવા માટેના જરૂરી દસ્તાવેજો
Required Documents
- આધાર કાર્ડ
- શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
(LC)
- છાત્રાલય પ્રમાણપત્ર
- DOB પ્રમાણપત્ર
- અરજદાર બિનઅનામત વર્ગ જાતિ
પ્રમાણપત્ર
- શૈક્ષણિક પ્રમાણપત્રો
(છેલ્લી તમામ માર્કશીટ)
- કોર્સ અથવા કોલેજ ફીની
રસીદ
- બેંક ખાતાની વિગતો
- વાર્ષિક આવકનું પ્રમાણપત્ર
- પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ
- ઈમેલ આઈડી સરનામું
- સક્રિય મોબાઇલ નંબર
- હોસ્ટેલ પ્રમાણપત્ર
- પિતાનું મરણ પ્રમાણ પત્ર
(લાગુ પડે એને)
How To Apply For GUEEDC Food Bill Scheme In Gujarat?
gueddc.gujarat.gov.in Apply Process
સૌ પ્રથમ તમે જે પણ યોજનામાં ફોર્મ ભરવા માંગતા
હોય એ યોજના વિષે સંપૂર્ણ માહિતી મેળવી લેવી તમે લાયકાત ધરાવો છો કે નહિ એ બરાબર ચેક કરી લેવું. gueedc
application gujarat માં અરજી કરતા પેહલા તમામ
ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખવા
- સૌ પ્રથમ GUEEDC ઓફિશિયલ Website www.gueedc.gujarat.gov.in ઓપન કરો
- જે યોજનામાં તમે ફોર્મ ભરવા માંગતા હોય એ યોજના ઓપન કરો
- તમે માહિતી બરાબર વાંચી લ્યો ત્યાર પછી ડોક્યુમેન્ટ તૈયાર કરી રાખો
- હવે અરજી કરવા માટે Apply Now પર ક્લિક કરો
- રજીસ્ટર કરવા માટે મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો
- ત્યાર પછી લોગીન કરો
- અરજીમાં માંગેલી તમામ વિગત જેવી કે બેઝિક માહિતી,શેક્ષણિક માહિતી,આવકનીમાહિતી,સરનામું,કોન્ટેક્ટ નંબર વગેરે માહિતી ફીલ કરો
- જરૂરી માંગેલા તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરો
- તમામ માહિતી ફીલ કર્યા પછી બરાબર એકવાર અરજી ચેક કરો
- સમુર્ણ માહિતી બરાબર હોય તો અરજી સેવ કરો
- અરજી સેવ કર્યા પછી અરજીની પ્રિન્ટ લઈને સાચવી રાખો
GUEEDC Application Status
અરજીમાટે જરૂરી તમામ પ્રોસેસ પૂર્ણ થયા બાદ
સહાય તમારા બેંક ખાતામાં જમા કરવામાં આવશે એના માટે તમારું બેંક ખાતું આધાર કાર્ડ
સાથે લિંક હોવું જરૂરી છે
GUEEDC Helpline Number
Gujarat
Unreserved Educational & Economical Development Corporation
Address :
Block No. 2, 7th Floor, D-2 Wing, Karmyogi Bhavan, Sector
10-A, Gandhinagar,
Gujarat - 382010
Contact No .: 079-23258688- 079-23258684
GUEEDC Food Bill Important Link
Official Website |
|
Apply Link |
|
Registration Link |
|
Login Page |
Gueedc Food Bill Gujarat FAQ
પ્રશ્ન:- GUEEDC અરજી ઓફલાઈન માધ્યમ થી કરી શકાય છે ?
જવાબ:- ના ઓનલાઇન માધ્યમ થી કરવાની હોય છે
પ્રશ્ન:- GUEEDC નો હેલ્પલાઇન નંબર શું છે ?
જવાબ:- 079-23258688- 079-23258684
પ્રશ્ન:- GUEEDC માટે અરજી ક્યારે કરવાની હોય છે?
જવાબ:- શિષ્યવૃતિ માટે અરજીની માહિતી દરેક ન્યૂઝપેપર માં
આપવામાં આવે છે